પ્રિ મોનસૂન કામગીરી અંગે AMCનું વરસાદી પાણીથી તળાવો ભરવાનું આયોજન

અમદાવાદ: શાસકો અને અધિકારીઓની વિવિધ તળાવોની મુલાકાત.હાલમાં કાંકરિયા સિવાય તમામ તળાવો ખાલીખમ. ભૂતકાળમાં પણ વરસાદી પાણીથી તળાવો નથી ભરી શકાયા.

Trending news