આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી શાહનું અમદાવાદમાં આગમન, જાણો કાર્યક્રમ

અમદાવાદઃ આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી શાહનું આગમન, AMCના 2 વિકાસલક્ષી કાર્યોનું કરશે લોકાર્પણ, ઈન્કમટેક્સ ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે અમિત શાહ, નારણપુરા કોમ્યુનિટી હોલનું કરશે લોકાર્પણ.

Trending news