અમદાવાદના YMCA કલબ પાસે કથિત અપહરણના પ્રયાસનો બનાવ

YMCA કલબ પાસે કથિત અપહરણના પ્રયાસ નો બનાવ, પાર્શ્વ નામના યુવક અને કેટલાક તેના મિત્રો એ યુવતીને જબરદસ્તી થઈ ખેંચી અને છેડતીનો કર્યો પ્રયાસ, MLA ગુજરાત લખેલી બ્લેક કલર ની 99 નંબરની ક્રેટા કારમાં આવ્યા હતા યુવકો, બનાવ સમયે બીજી પણ કેટલીક કાર હોવાનું સામે આવ્યું

Trending news