અમદાવાદમાં વાજતેગાજતે શરૂ કરવામાં આવેલી મેટ્રો અચાનક ઠપ, જુઓ વીડિયો

અમદાવાદમાં વાજતેગાજતે શરૂ કરવામાં આવેલી મેટ્રો અચાનક ઠપ થઈ ગઈ, .રબારી કોલોની અને અમરાઈવાડી વચ્ચે બ્રિજ પરથી મેટ્રો પસાર થઈ રહી હતી એ દરમિયાન અચાનક બંધ થઈ ગઈ જેને લઈને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો, 300 જેટલા મુસાફરો અધવચ્ચે અટવાઈ પડ્યા

Trending news