અમદાવાદ કુશલ લિ.ના ડીરેકટર સંદીપ અગ્રવાલના જામીન નામંજૂર, જુઓ વિગત

કુશલ લિમિટેડના ડીરેકટર સંદીર અગ્રવાલના જામીન અરજી સરકારી પક્ષની દલીલોને માન્ય રાખીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી, આરોપીની 89 કરોડની ટેક્સ ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી

Trending news