અમદાવાદમાં જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમે હાથ ધર્યું અભિયાન, જુઓ વીગત

અમદાવાદમાં કોર્પોરેશન અને પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ શહેરમાં કાર્યરત થઈ ચૂકી છે, .ઈ-રીક્ષામાં બેસી 5 સભ્યોની ટીમ શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યરત થઈ છે, સફાઈ, દબાણ, પાર્કિંગ અને ટ્રાફિક મુદાને લઈ આ ટીમે કામગીરી હાથ ધરી છે

Trending news