અમદાવાદ એએમટીએસના કર્મચારીઓની હડતાલ બીજા દિવસે પણ યથાવત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટના સર્વિસ કોન્ટ્રોક્ટર ચાર્ટર્ડના સ્પીડનાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. પગાર વધારાની માગણી સાથે 80થી વધુ કર્મચારીઓની હડતાળના કારણે 85 જેટલી બસો ના પૈડા થંભી ગયા છે. બીજા દિવસે પણ હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ સરદાર બાગ ખાતે એકઠા થઇને પોતાનો વિરોધ નોંધાવ્યો.

Trending news