અમદાવાદ: શહેરના સુકાયેલા તળાવો ભરવામાં AMC કેવી રીતે રહ્યું સફળ, જુઓ વીડિયો

આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરમાં આવેલા તળાવોને વરસાદી પાણીથી ભરવામાં સફળતા મળી છે. છેલ્લા કેટલાય વર્ષોથી કરોડોના ખર્ચે બનાવાયેલા તળાવો વરસાદી પાણીથી ભરી શકાતા ન હતા. પરંતુ આ વર્ષે શહેરમાં થયેલા ભારે વરસાદ અને તે ઉપરાંત વરસાદી પાણીની લાઇનોમાં થયેલા ગેરકાયદે ગટરના જોડાણો દૂર કર્યા બાદ કેટલાય તળાવો વરસાદી પાણીથી ભરાઇ ગયા છે.

Trending news