વડોદરામાં મુખ્યમંત્રીનું પુતળું બાળી લોકોએ કેમ કર્યો વિરોધ, જુઓ વીડિયો
વડોદરા: સમા વિસ્તારના 3000 લોકોને સહાય ન મળતા રોષ જોવા મળ્યો છે. ભારે વરસાદના પગલે 300થી વધુ મકાન અને દુકાનો પાણીમાં ડૂબ્યા હતા. સાંસદ રંજનબેન ભટ્ટનું ઘર પણ આ જ વિસ્તારમાં છે. પૂરની સ્થિતિ બાદ લોકોને નથી મળી સહાય, જુઓ કેવી રીતે કર્યો વિરોધ