સાપુતારામાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 2ના મોત, 10ને ઈજા

ડાંગ જિલ્લામાં સાપુતારા-માલેગાંવ ઘાટ માર્ગ પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે મુસાફરોનું મોત થયું. જ્યારે 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયાં..અકસ્માતનો ભોગ બનેલી બસ વાંસદાની હોવાનું મનાય છે. તો મુસાફરો પણ આ જ વિસ્તારનાં હોઈ શકે છે.

Trending news