દ્વારકાથી 15 કિમી દૂર કાર પલ્ટી મારતા 7 લોકો ઈજાગ્રસ્ત

દ્વારકાથી 15કિમી દૂર ટવેરા કારે પલટી મારી ગઈ હતી. પલટી મારતા સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામને 108 મારફત દ્વારકા લવાયા હતા. ત્રણને વધુ સારવાર અર્થે જામનગર ખસેડાયા છે. જામનગરનાં ઇજાગ્રસ્તો મૂળ યુપીનાં હોવાનું સામે આવ્યું છે. દ્વારકા દર્શન કરી સોમનાથ જતી વેળા અકસ્માત સર્જાયો હતો.

Trending news