મોંઘા જ નહી, સસ્તા ફોનમાં પણ રેકોર્ડ કરી શકો છો Slow Motion Videos, જાણો સરળ પદ્ધતિ

  સામાન્ય રીતે Slow Motion Videos ફીચર મોંઘા સ્માર્ટફોન માં આવે છે, પરંતુ તમે સસ્તા એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરી રહ્યા છો, ત્યારે પણ પરેશાન થવાની જરૂર નથી. અહીં પણ તમે Slow Motion Videos રેકોર્ડ કરી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્લો મોશન વીડિયો ન માત્ર જોવામાં સારો લાગે છે, પરંતુ તે એક પ્રકારે ક્રિએટીવ પણ છે. Slow Motion Video માં ઇફેક્ટ સામાન્ય વીડિઓને પણ ખાસ બનાવી દેતી હોય છે. તો આવો તમને કેટલાક એવા એપ અંગે જણાવીએ, જેની મદદથી તમે સસ્તા Android smartphone માં પણ સ્પો મોશન વીડિયો ફિચરનો ઉપયોગ કરી શકો.

મોંઘા જ નહી, સસ્તા ફોનમાં પણ રેકોર્ડ કરી શકો છો Slow Motion Videos, જાણો સરળ પદ્ધતિ

નવી દિલ્હી :  સામાન્ય રીતે Slow Motion Videos ફીચર મોંઘા સ્માર્ટફોન માં આવે છે, પરંતુ તમે સસ્તા એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરી રહ્યા છો, ત્યારે પણ પરેશાન થવાની જરૂર નથી. અહીં પણ તમે Slow Motion Videos રેકોર્ડ કરી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્લો મોશન વીડિયો ન માત્ર જોવામાં સારો લાગે છે, પરંતુ તે એક પ્રકારે ક્રિએટીવ પણ છે. Slow Motion Video માં ઇફેક્ટ સામાન્ય વીડિઓને પણ ખાસ બનાવી દેતી હોય છે. તો આવો તમને કેટલાક એવા એપ અંગે જણાવીએ, જેની મદદથી તમે સસ્તા Android smartphone માં પણ સ્પો મોશન વીડિયો ફિચરનો ઉપયોગ કરી શકો.

Slow Motion Video FX
Android ડિવાઇસનો ઉપયોગ કરો છો તો સ્લોમ મોશન વીડિયો તૈયાર કરવા માટે તમારે સ્લો મોશન વીડિયો એફએક્સ એપની મદદ લઇ શકો છો. એન્ડ્રોઇડ માટે આ એક સારો સ્લોમોશન એપ છે. આ એપ ન માત્ર તમને ધીમીગતિમાં (slow motion) વીડિયો રેકોર્ડ (video record) કરવાની સુવિધા આપે છે, પરંતુ તમારે તમારા પોતાનાં હાલના વીડિયોને પણ સ્લો મોશન વીડિયોમાં કનવર્ટ કરી શકે છે. આ એપનાં યુઝર ઇન્ટરફેસ ખુબ જ સિંપલ છે. જો તમે ઇચ્ચો તો તેમાં રેકોર્ડિંગ દરમિયાન ઇફેક્ટ્સને પણ એપ્લાઇ કરી શકો છો.  જ્યારે તમે સ્લો મોશનમાં રેકોર્ડિંગ શરૂ કરવા ઇચ્છે છે, તો એપને ઓપન કર્યા બાદ સ્ટાર્ટ સ્લો મોશન બટન પર ટેપ કરો. હવે આ ટેપ કરો તો પુછશે કે તમે  સ્લોમોશન વીડિયો રેકોર્ડ કરવા માંગો છો કે તમારા હાલનાં વીડિયોને જ સ્લો મોશનમાં કન્વર્ટ કરવા માંગો છો. 

એક વાર જ્યારે તમે તમારો વીડિયો રેકોર્ડ કરો છો કે વીડિયોને કન્વર્ટ કરવા માટે પસંદ કરો છો અહીં તમે 0-1 વચ્ચે ક્યાંય પણ સ્પીડ સેટ કરી શકો છો. જ્યારે વીડિયોની સ્પીને જીરોની નજીક રાખી શકીશું. તેની સ્પીડ સ્લો તઇ જશે. જો તમે વીડિયોને ફાસ્ટ  કરવા માંગો છો તો તેની સુવિધા પણ અહીં મળતી રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news