Apple ના ફોલ્ડેબલ iPhone નો ફોટો જોઈને ઉડી જશે હોંશ! મોબાઈલ માર્કેટમાં આ ફોને પડાવી દીધી છે રીતસરની બૂમ!

Apple ને એક હિંગ માટે એક પેટેન્ટ મળી છે જેનો ઉપયોગ એક ફોલ્ડેબલ  iPhone, MacBook Pro અથવા Apple ડિવાઈસમાં કરી શકાય છે. આજે અમે તમને જણાવીશું તેની તમામ વિગતો. વધુ એક એપલ પેટેન્ટ હાલ જ ઓનલાઈન સામે આવી છે. આ વખતે કંપનીને એક નવા હિંઝ મેકૈનિજ્મ માટે પેટેન્ટ આપવામાં આવી છે. જેનો ઉપયોગ મૈકબુક અથવા આવનારા ફોલ્ડેબલ આઈફોન પર પણ થઈ શકે છે. આ નવો ફોટો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Apple ના ફોલ્ડેબલ iPhone નો ફોટો જોઈને ઉડી જશે હોંશ! મોબાઈલ માર્કેટમાં આ ફોને પડાવી દીધી છે રીતસરની બૂમ!

નવી દિલ્હીઃ Apple ને એક હિંગ માટે એક પેટેન્ટ મળી છે જેનો ઉપયોગ એક ફોલ્ડેબલ  iPhone, MacBook Pro અથવા Apple ડિવાઈસમાં કરી શકાય છે. આજે અમે તમને જણાવીશું તેની તમામ વિગતો. વધુ એક એપલ પેટેન્ટ હાલ જ ઓનલાઈન સામે આવી છે. આ વખતે કંપનીને એક નવા હિંઝ મેકૈનિજ્મ માટે પેટેન્ટ આપવામાં આવી છે. જેનો ઉપયોગ મૈકબુક અથવા આવનારા ફોલ્ડેબલ આઈફોન પર પણ થઈ શકે છે. આ નવો ફોટો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. જો ફોલ્ડેબલ આઈફોન આવ્યો તો તે સીધો જ સેમસંગના ફોલ્ડેબલ ફોનને ટક્કર આપશે. એપલે પાતળો પણ એકદમ મજબૂત હિંજેસની પેટન્ટ તૈયાર કરી છે જે એક ફોલ્ડેબલ આઈફોન માટે ઉપયોગી છે. 

નવા રિપોર્ટમાં ખુલાસો-
PatentlyAppleના એક રિપોર્ટ અનુસાર, પેટન્ટનું ટાઈટલ ઈલેક્ટ્રોનિક ડિવાઈસેસ વિદ ફાઈબર કોમ્પોસાઈટ ફ્રિક્શન હિંજેસ હતું. આ પેટન્ટ એક ફાઈબર કોમ્પોસાઈટ હિંજેસનો ઉપયોગ કરે છે. જેને કાર્બન ફાઈબર કોમ્પોસાઈટ મટેરિયલ જેવા ફાઈબલ કોમ્પોસાઈટ મટેરિયલથી બનાવી શકાય. સાદી ભાષામાં કહીએ તો, તેનો મતલબ છે કે, ક્યૂપર્ટિનો સ્થિત મોટી લચીલી પરતનું નિર્માણ કરવાનું છે જે એક હિંજ મેકેનિઝમ પર સ્થિત છે. 

મૈકબુક અથવા આઈફોનમાં થઈ શકે છે ઉપયોગ-
આ સિવાય મટેરિયલનો મતલબ છે કે નવું હિંજ પતલું થશે પરંતુ પછી પણ તે ઘણું મજબૂત રહેશે. ચૂંકિ બ્રાંડે કોઈ વિશેષ ડિવાઈઝનો ઉલ્લેખ નથી કર્યો. માટે તેને સંભવત મેકબુક હિંજ પર પણ ઉપયોગ કરી શકાય છે. પરંતુ આ એક ફોલ્ડેબલ આઈફોન પર રાખવું વધારે ઉપયોગી બનશે. 

લોન્ચ વિશે નથી કોઈ જાણકારી-
એપ્પલ પેટન્ટમાં એવું પણ કહેવાય રહ્યું છે કે ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાં એક અથવા વધારે ચટકી શકે છે. ઉદાહરણ તરીકે, એક ફોલ્ડિંગ ડિવાઈસમાં પહેલા હાઉસિંગ પોર્શન થઈ શકે છે. જે ફ્રિક્શન હિંજ દ્વારા બીજા ભાગ સાથે જોડાયેલો હોય છે. ફ્રિક્શન હિંજમાં ફાઈબર-રિએફોસર્ડ સ્ટ્રક્ચર જેવા કાર્બન ફાઈબર કોમ્પોસાઈટ સ્ટ્રક્ચર્સ અને અન્ય ફાઈબર કોમ્પોસાઈટ સ્ટ્રક્ચર્સ શામિલ થઈ શકે છે. ફાઈબર કમ્પોજિટ સ્ટ્રક્ચર્સનો ઉપયોગ હિંજ પ્રદર્શનમાં સુધારો કરીને હિંજ બલ્કને કમ કરવામાં મદદ કરી શકે છે. 

જણાવી દઈએ કે, કંપનીએ હજુ નથી જણાવ્યું કે, આ ક્યારે અને શેમાં રજૂ થશે.... આઈફોન વિશે કંપનીએ કઈ વધુ માહિતી નથી આપી. પરંતુ આશા છે કે, આને બે અથવા 3 વર્ષમાં રજૂ કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news