हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
123/ 7
(37.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોમવતી અમાસ
સોમવતી અમાસ News
Somvati Amavasya 2024
સોમવતી અમાસની રાત્રે ગુપ્ત રીતે કરી લો આ કામ, સાત પેઢી બેસીને ખાશે એટલી વધશે સમૃદ્ધિ
Somvati Amavasya 2024: સોમવતી અમાસનું વિશેષ મહત્વ હોય છે. શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે અમાસની તિથિ પણ સોમવારે આવી રહી છે. સોમવતી અમાસના દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે પિંડદાન કરવામાં આવે છે. સાથે જ કેટલાક ઉપાયો કરવાથી જીવનના કષ્ટ દુર થઈ જાય છે.
Aug 29,2024, 17:14 PM IST
Kamnath Mahadev Temple
ગુજરાતના આ મંદિરમાં 600 વર્ષથી માટલાઓમાં સચવાયું છે ઘી, નથી બગડ્યું કે નથી પડી જીવાત
Somvati Amavasya 2023 : ગુજરાતમાં અનેક એવા મંદિરો છે જેની વાતો અનોખી છે. અહીંની પરંપરા સાંભળીને માણસોનું માથુ ચકરાઈ જાય. પણ વાત આસ્થાની હોય છે. તેથી અહી લાખો કરોડો લોકો શ્રદ્ધાથી માથુ ટેકવે છે. ગુજરાતમાં એક એવુ મંદિર આવેલું છે. જેમાં 600 થી વધુ વર્ષથી 650 કાળા માટીમાં ઘી સચવાયેલું છે. લગભગ આ 13 થી 14 હજાર કિલો જેટલુ ઘી છે. જે ન તો બગડે છે, ન તો તેમાંતી ગંધ આવે છે, ન તો તેમાં કોઈ પ્રકારની જીવાત પડે છે. આ એક શ્રદ્ધાનો વિષય છે. ત્યારે આજે આવા મંદિર વિશે જાણીએ
Jul 25,2023, 12:49 PM IST
શાહીબાગ રિવરફ્રન્ટ
શાહીબાગ રિવરફ્રન્ટ પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, પૂજા કરવા માટી સંખ્યામાં લોકો
આજે સોમવતી અમાસ છે. આ દિવસે દિવાસાની પૂજા કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં શાહીબાગ રિવરફ્રન્ટ ખાતે લોકો પૂજા કરવા માટે ભેગા થયા છે.
Jul 20,2020, 9:46 AM IST
સોમવતી અમાસ
આજે ખાસ મહત્વ ધરાવતી સોમવતી અમાસ, આ રીતે કરો શિવજીની પૂજા
દેવતાઓમાં ભગવાન શિવની પૂજા માટે શ્રાવણ મહિનો સૌથી શુભ અને કલ્યાણકારી ગણવામાં આવ્યો છે. આજે 20 જુલાઈના રોજ સોમવતી અમાસ છે અને આવતીકાલથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી ભોલેનાથ જલદી પ્રસન્ન થશે. શ્રાવણ મહિનામાં વિધિ વિધાનથી શિવજીની પૂજા કરવાથી તેમની કૃપા જરૂર પ્રાપ્ત થઈ શકે છે. દેવતાઓમાં પણ ભગવાન શિવ સૌથી જલદી પ્રસન્ન થનારા દેવ છે.
Jul 20,2020, 10:26 AM IST
Narmada
અમાસ ફળી : નર્મદામાં પાણી છોડાતા બ્રાહ્મણો-નાવિકોને રોજીરોટી મળવાની આશા ફર
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 1500 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાનું શરૂ કરાતા છેલ્લા કેટલાક વર્ષથી પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમતી અને મૃતપાય બનેલી નર્મદાજીમાં નવા પ્રાણ પૂરાયા છે. જેને લઈ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદાના નવા નીર નાવિકો અને બ્રાહ્મણ માટે જીવાદોરી બન્યા છે. તો બીજી તરફ, અમાસના દિવસે પાણી આવતા શ્રદ્ધાળુઓ પણ ખુશખુશાલ બનીને શ્રદ્ધાથી ડુબકી લગાવી હતી.
Jun 3,2019, 15:20 PM IST
Trending news
Gujarat politics
વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ
suhagrat
સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડ
Trapped in Car
કાર લોક થઈ જશે તો આ ગેસને કારણે શ્વાસ લેવામાં થશે મુશ્કેલી, જાણો કેવી રીતે બચશો
Private Property
વિકાસના નામે સરકાર નહીં લઈ શકે કોઈની ખાનગી પ્રોપર્ટી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
gujarat police
ગુજરાતમાં બુટલેગરો બેખૌફ! દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSI પર ટ્રક ફરી વળ્યો, થયું મોત
mumbai
14 વર્ષની સગીરા સાથે સંબંધ બાંધતા સમયે સુરતના શખ્સને આવ્યો હાર્ટ એટેક, પછી જે ખૂલ્યુ
RBI
2000 રૂપિયાની નોટ અંગે મોટા અપડેટ, વહેલાસર જમા કરાવી દેજો નહિ તો...
relationship
ધન-દોલત નહીં પુરુષની આ એક વસ્તુ પર બધુ જ નૌછાવર કરી દે છે મહિલાઓ! જાણીને ચોંકી જશો
petrol diesel price today 5 nov 2024
શું દિવાળી જતાં જ પેટ્રોલ-ડીઝલમાં થઈ હોળી? ટાંકી ભરાવતા પહેલાં જાણો નવો ભાવ
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી