हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સમાચાર વીડિયો
સમાચાર વીડિયો News
ગુજરાતી સમાચાર
પિતાએ 2 પુત્રોને પીવડાવ્યું ઝેર, જુઓ વીડિયો
કપરાડાની મુખ્ય બજારમાં ટારઝન ફોટો સ્ટુડિયો ચલાવતા સોહિલ ખાન નામના ઈસમની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ફોટો સ્ટુડિયોમાં સોહિલના બે બાળકોના મૃતદેહો મળી આવતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પિતાનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તો બંને બાળકોના મૃતદેહ નીચે જોવા મળ્યા હતા. બંને બાળકોના મૃતદેહના ગળાના ભાગે ઈજાના નિશાન સાથે મોઢામાંથી ફીણ જેવું પ્રવાહી પર નીકળતું દેખાયું હતું. પિતાએ બંને બાળકોને કઈ પીવડાવી કે ખવડાવી પોતે પણ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોય તેવી પ્રાથમિક રીતે જોવા મળી રહ્યું હતું. જોકે ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી.
Dec 17,2018, 10:35 AM IST
નીતિન પટેલ
આગામી પાંચ દિવસ સુધી સિંચાઈ માટે નર્મદા કેનાલમાં પાણી છોડાશેઃ નીતિન પટેલ
ચોમાસુ પાકને બચાવી લેવા આવતીકાલથી રાજ્ય સરકાર સરદાર સરોવર ડેમમાંથી દૈનિક 12 હજાર ક્યુસેક પાણી છોડશે
Oct 26,2018, 18:26 PM IST
ન્યૂ બાઇક
95 કિમી પ્રતિ લીટરની એવરેજ આપતી બાઈકની કિંમત જાણીને રહી જશો દંગ
બાઈકમાં રંગ માટે બે ઓપ્શન આપવામાં આવ્યા છે. એક બ્લેક કલરની સાથે રેલ-સિલ્વર ડેકલ્સ હશે અને બીજામાં બ્લેક કલર સાથે બ્લ્યુ-સિલ્વર ડેકલ્સ હશે.
Oct 26,2018, 18:12 PM IST
ગાંધીનગર
ગાંધીનગરમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતા દ્વારા CBI કચેરીએ દેખાવો
કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસે આક્ષેપ કર્યો હતો કે રાફેલ સોદાના કૌભાંડને ઢાંકી દેવા માટે સીબીઆઇ કચેર પર નાટક થઇ રહ્યું છે. સીબીઆઇની કચેરી સામે દેખાવો કરવા માટે આવેલા કોંગ્રેસના કાર્યકરોની મોટી સંખ્યામાં પોલીસે અટકાયત કરી છે.
Oct 26,2018, 12:43 PM IST
સુપ્રીમ કોર્ટ
CBI vs CBI : આલોક વર્માને રજા પર મોકલવા મામલે સીવીસી તપાસનો આદેશ
સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માને અચાનક રજા પર મોકલી દેવાના મામલે દાખલ કરાયેલી અરજી મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચૂકાદો આપ્યો છે અને 2 સપ્તાહની અંદર આલોક વર્માના કેસમાં સીવીસી તપાસનો આદેશ આપ્યો હોવાનું સામે આવ્યું છે. સાથોસાથ આ મામલે વચગાળાના ડિરેક્ટરને કોઇ પણ નીતિગત નિર્ણય લેવા મામલે પણ મનાઇ ફરમાવવામાં આવી છે.
Oct 26,2018, 12:36 PM IST
સાતમું પગાર પંચ
સાતમું પગાર પંચ : 19 લાખ સરકારી કર્મચારીઓનો વધશે પગાર, દિવાળી પર મળશે ભેટ
મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળી પર સાતમા પગાર પંચનો લાભ મળશે. દિવાળીથી સાતમું પગાર પંચ લાગુ કરી દેવાશે.
Jul 23,2018, 14:30 PM IST
Rajkot
રાજકોટ ; શાળામાં બાળકીના માથે પંખો પડ્યો, જાણો સમગ્ર ઘટના VIDEO
A fan felled on 3 Years Girl in School
Jul 6,2018, 16:45 PM IST
વિક્રમ માડમ
ગુજરાત ; કોંગ્રેસમાં કકળાટ, શું છે સમગ્ર મામલો? જુઓ વીડિયો
Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/ Follow us on Twitter https://twitter.com/Zee24Kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati
Jul 6,2018, 14:56 PM IST
અજગર
નવસારી ; એક સાથે દેખાયા અજગરના નવ બચ્ચાં, જુઓ વીડિયો
Python cubs found from Salej Village,Gandevi
Jul 5,2018, 18:01 PM IST
PM મોદી
PM મોદી જુલાઇમાં આવશે ગુજરાત ; જાણો, શું છે કાર્યક્રમ? Video
PM Narendra Modi will visit Gujarat om 21st & 22nd July
Jul 5,2018, 17:44 PM IST
ગુજરાત એસ.ટી બસ
ખેડા : એસ.ટી બસ નાળામાં ખાબકી, મુસાફરોનો આબાદ બચાવ, જુઓ વીડિયો
ST bus falls off embankment, passengers safe
Jul 2,2018, 14:53 PM IST
Trending news
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી