हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
111/ 6
(43)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સંવાદ
સંવાદ News
spiritual
રાવણે મૃત્યુશય્યા પર સૂતા સૂતા લક્ષ્મણને આપ્યા હતા આ 5 અમૂલ્ય જીવન મંત્રો
રાવણ એ મહાજ્ઞાની હતો. મૃત્યુશય્યા પર સૂતા સૂતા રાવણે ( ramayana) લક્ષ્મણને જીવનના પાંચ મહત્વપૂર્ણ પાઠ શીખવ્યા હતા. જેમાં શત્રુને ક્યારેય ઓછો આંકવો નહીં, શક્તિનો યોગ્ય ઉપયોગ કરવો, શુભચિંતકોની સલાહનું પાલન કરવું, મિત્ર અને શત્રુની ઓળખ કરવી અને તેના સિવાય અન્ય કોઈ સ્ત્રી પર ખરાબ નજર ન નાખવી.
Sep 6,2024, 16:57 PM IST
students
PM મોદી સાથે ગુજરાતના 42 વિદ્યાર્થીઓ કરશે સંવાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના 42 વિદ્યાર્થીઓ સંવાદ કરશે. પરીક્ષા પે ચર્ચા 2020માં ભાગ લેશે. અમદાવાદથી નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં યાત્રા કરશે. 20 જાન્યુઆરીએ પીએમ મોદી સાથે સંવાદ કરશે.
Jan 17,2020, 19:25 PM IST
જામનગર
જામનગરમાં પૂનમ માડમના નિવાસ્થાને યોજાયો આયુષ્માન ભારત સંવાદ
જામનગરનાં સાંસદ પુનમ માડમના નિવાસ્થાને આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓનો સંવાદ યોજાયો. સાચા અર્થમાં લોકો સુધી સહાય પહોચે અને તેમજ તેનો લાભ લઇ શકે તે હેતુ થી સંવાદ યોજવામાં આવ્યો. જેમાં આયુષ્માન યોજનાનો લાભ લાભાર્થીઓને પૂરતો મળ્યો છે કે નહીં. તે સંવાદ કાર્યક્રમ જાણવામાં આવ્યું. જ્યારે સંવાદ બાદ સાંસદ પુનમ માડમે તમામ લાભાર્થીઓને પોતાના ઘરે ભોજન પણ કરાવવામાં આવ્યું.
Nov 17,2019, 10:20 AM IST
ટાટા મોટર્સ
ટાટા મોટર્સે દેશવ્યાપી ગ્રાહક સેવા-સંવાદ ઝુંબેશની કરી જાહેરાત
ગ્રાહક સંવાદ પછી 23મી ઓકટોબરે રાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસની ઉજવણી કરવામાં આવશે. ટાટા મોટર્સનો સીવીબીયુ ડિવિઝન દર વર્ષે 23મી ઓક્ટોબરે તેને પ્રથમ ગ્રાહક મળ્યો તે દિવસની યાદગીરીમાં રાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસની ઉજવણી કરે છે.
Oct 15,2019, 8:25 AM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપના સ્થાપના દિને નિર્મલા સીતારામન વડોદરામાં, રંજનબેનને જીતાડવા કરી અપીલ
દેશના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન ભાજપના સ્થાપના દિને વડોદરાના મહેમાન બન્યા હતા. નિર્મલા સીતારામને વડોદરામાં બુધ્ધિજીવીઓ સાથે સંવાદ કરી ભાજપના મહિલા કાર્યકરો સાથે બેઠક કરી હતી.
Apr 6,2019, 15:47 PM IST
narendra modi
લોકસભા ચૂંટણી 2019: મૈં ભી ચોકીદાર અભિયાન PM મોદીનો લોકો સાથે સંવાદ
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી મોદીએ મૈં ભી ચોકીદાર અભિયાન અંતર્ગત લોકો સાથે સંવાદ કર્યો....એક સાથે 500 સ્થળોએ વીડિયો કોન્ફરન્સથી પ્રધાનમંત્રી મોદીએ સંવાદ કર્યો....
Apr 1,2019, 12:44 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: ચાલો, માફ કરી દઈએ!
મનને પીપળાના પાંદડાની જેમ રાખવાનું છે. જે બીજા કોઈ પણ પાંદડા કરતા હળવું હોય છે. જરાક અમથા પવનથી પણ તે ઝૂમવા લાગે છે. 'હંસતુ' રહે છે. મનને પણ આમ જ રાખવાનું છે, ખુબ હળવું અને પ્રસન્ન!
Jan 24,2019, 11:12 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: સંબંધોના ફૂલ અને કાંટા!
જો તમે એકલા હોવ તો આ નજીકની વ્યક્તિ તમારો મિત્ર, દોસ્ત, ભાઈ હોઈ શકે છે. જો પરણિત હોવ તો તે વ્યક્તિ તમારો જીવનસાથી હોવાની શક્યતા વધી જાય છે!
Dec 20,2018, 14:41 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: નારાજગી વધે તે પહેલા...
જે લોકો પ્રેમથી લઈને વિવાહની યાત્રામાં જબરદસ્ત વળાંક સરળતાથી પાર કરી લે છે, તેઓ જેવા 'એકલા' થાય છે, સંકટ તોળાવવા લાગે છે.
Jun 7,2018, 12:30 PM IST
Trending news
Business
10, 20, 30 કે 50 હજાર...તમારી આવક પર કેટલો ભરવો પડશે ટેક્સ? આ રીતે કરો સરળ ગણતરી
Diabetes
Diabetes ના દર્દીઓ માટે ખાસ છે આ ચા; દવા વિના એક ઝાટકે બ્લડ સુગર આવી જશે કાબુમાં!
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને
Nitish Reddy
Nitish Reddy માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ મેલબર્નમાં સદી! લાગી લાખો રૂપિયાની લોટરી
hair fall
Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 47ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે