हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શનિ
શનિ News
કુંભમાં શનિ વક્રી 2023
શનિ, રાહુ-કેતુ એકસાથે વક્રી, આ 4 રાશિઓ પર રહેશે મહેરબાન, ખુલી જશે ભાગ્યનાં દરવાજા
Shani Vakri 2023 in kumbh: ન્યાયના દેવતા શનિ કુંભ રાશિમાં વક્રી થયા છે, જ્યારે ક્રૂર ગ્રહો રાહુ-કેતુ પણ વક્રી છે. આ 3 મહત્વપૂર્ણ ગ્રહોની ઉલ્ટી ચાલ તમામ 12 રાશિઓ પર મોટી અસર કરશે.
Jun 19,2023, 8:10 AM IST
vishyog
શનિની રાશિમાં બની રહ્યો છે 'વિષ યોગ', આ ત્રણ રાશિઓ પર તૂટી શકે છે મુશ્કેલીઓનો પહાડ
Vish Yog in Kumbh 2023: આ સમયે શનિ કુંભ રાશિમાં હાજર છે. આ સાથે ચંદ્ર પણ કુંભ રાશિમાં પ્રવેશ કરીને વિષ યોગ બનાવી રહ્યો છે. આ વિષ યોગ કેટલાક લોકો પર ભારે પડી શકે છે.
May 14,2023, 8:58 AM IST
saturn transit 2023
30 વર્ષ બાદ શનિનો પોતાની સ્વરાશિ કુંભમાં પ્રવેશ, ચાર રાશિના જાતકોને થશે ફાયદો
Shani Gochar 2023: નવા વર્ષમાં ઘણા ગ્રહોના રાશિ પરિવર્તનથી માનવ જીવન પ્રભાવિત થશે. હવે શનિ ઓછામાં ઓછા અઢી વર્ષ બાદ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જાણો તેનો પ્રભાવ...
Dec 27,2022, 15:17 PM IST
Shani ki sadhe sati
Shani Sade Sati: આજથી પાંચ રાશિ પર શનિની પનોતી શરૂ થશે, તો 3 રાશિને મળશે મુક્તિ
Saturn Transit 2022 Start Sade Sati-Dhaiyaa: શનિ રાશિનું પરિવર્તન કેટલાક રાશિવાળા પર સાડા સાતી અને ઢૈય્યા શરૂ દેશે. તો કેટલાકને શનિની મહાદશમાંથી મુક્તિ મળશે
Apr 29,2022, 10:02 AM IST
શનિ
વર્ષ 2021માં કઈ રાશિના જાતકોએ સહન કરવો પડશે શનિનો પ્રકોપ અને કોના પર થશે કૃપા...
આવો જાણીએ કે વર્ષ 2021માં શનિ દેવ કઈ રાશિ પર કૃપા કરશે અને કોણે રહેવું પડશે સાવધાન...
Dec 30,2020, 14:48 PM IST
Great Conjunction
આજે 376 વર્ષ બાદ આકાશમાં જોવા મળશે અદભૂત ખગોળીય ઘટના, ચૂકી ગયા તો ખુબ પસ્તાશો
આજે 376 વર્ષ બાદ આકાશમાં જોવા મળશે અદભૂત ખગોળીય ઘટના, ચૂકી ગયા તો ખુબ પસ્તાશો, જાણો સમય
Dec 21,2020, 10:32 AM IST
જ્યોતિષ શાસ્ત્ર
Shani Margi 2020: શનિની પનોતીથી બચવા માટે શનિવારે કરો આ મહાઉપાય
જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં શનિદેવ (Shani Dev)ને કર્મ તેમજ ન્યાયના દેવતા માનવામાં આવે છે. નવગ્રહોમાં શનિ એવા દેવતા જે, જે તમના સાધકોને કર્મોનું ફળ અવશ્ય આપે છે. શનિદેવ ભગવાન સૂર્ય તેમજ છાયાના પુત્ર છે. શનિદેવનો રંગ કાળો છે
Oct 2,2020, 17:56 PM IST
હીરાનો વરસાદ
એક જગ્યા એવી, જ્યાં હજારો ટન હીરાનો થાય છે વરસાદ, કોઈ લેનાર જ નથી
આપણા સૂર્ય મંડળ(Solar System) માં શનિ (Saturn) એક રહસ્યમય ગ્રહ છે. આ ગ્રહ એક ખાસ પ્રકારના વલયથી ઘેરાયેલો છે. વૈજ્ઞાનિકોએ માહિતી મેળવી છે કે શનિ ગ્રહ પર હીરાનો વરસાદ થાય છે. આવો જ માહોલ ગુરુ (Jupiter) ગ્રહ ઉપર પણ જોવા મળે છે.
Sep 17,2020, 9:02 AM IST
Saturn Transit
જે રાશિવાળાઓને સાડાસાતીની પનોતી શરૂ થઈ, તેઓ આજથી જ શરૂ કરી દે આ ઉપાય
જો તમારા રાશિમાં શનિદેવની સાડાસાતી કે ઢૈય્યા (Shani Transit 2020) શરૂ થઈ છે, તો તમારે સતર્ક થઈ જવાની જરૂર છે. હકીકતમાં, શનિદેવે ગઈકાલે 24 જાન્યુઆરીના રોજ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. મકર રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ અનેક રાશિઓ પર સાડાસાતી અને ઢૈયા શરૂ થયું છે. ન્યાયના દેવતા શનિવેદની આ દશામાં મોટાભાગના લોકોને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે.
Jan 25,2020, 11:56 AM IST
Saturn Transit
આજે મકર રાશિમાં શનિનો પ્રવેશ, 3 રાશિની સાડાસાડીની પનોતી શરૂ થઈ
saturn enter capricorn: ન્યાયના દેવતા શનિદેવ (Shanidev) આજથી મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. આ પરિવર્તન 30 વર્ષ બાદ થવા જઈ રહ્યું છે. શનિનું રાશિ પરિવર્તન આજે 24 જાન્યુઆરીએ થઈ રહ્યું છે. શનિના મકર રાશિમાં પ્રવેશ કરતા જ વૃશ્ચિક રાશિની સાડા સાડી પૂરી થાય છે. સાથે જ કન્યા અને વૃષભની પણ સાડાસાતીની પનોતી પૂરી થાય છે. શનિવેદ 24 જાન્યુઆરીના રોજ સવારે 9.35 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જેના બાદ ધન, મકર, કુંભ રાશિ પર શનિની સાડા સાતી તેમજ તુલા અને મિથુન રાશિ પર ઢૈય્યા શરૂ થશે.
Jan 24,2020, 12:28 PM IST
શનિ દેવ
શનિ શિંગડાપુર મંદિરનુ મુખ્ય સ્થાન છે સૌરાષ્ટ્રનું આ સ્થળ, છે શનિદેવની જન્મ
મહારાષ્ટ્રના શિંગડાપુરના શનિદેવના પુસ્તકમાં આ શનિદેવનું મુખ્ય સ્થાન સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલું છે, તેવું લખલવામાં આવેલું છે. શનિદેવના જન્મ સ્થળ હાથલાના હાથીની સવારીવાળા શનિદેવના દર્શન કરવા જેવા છે. મહારાષ્ટ્રના શીંગળાપુર શનિદેવ મંદિરમાં મહિલાઓને દર્શન કરવાને લઇને વિવાદ વકર્યો હતો. ત્યારે હાથલામાં આવેલા મંદિરમાં સ્ત્રી અને પુરુષ તથા બાળકો સૌ કોઇને સમાનતા દર્શાવીને અહિં દર્શન કરવાનો લાભ આપવામાં આવે છે.
Jan 1,2019, 5:55 AM IST
Trending news
Loksabha election 2024
ચૂંટણીમાં કોણે દગો કર્યો! ભાજપના નેતાઓના બગાવતી સૂરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યા
TMKOC
ગૂમ થયેલા તારક મહેતાના 'સોઢી' વિશે થયો મોટો ખુલાસો, પોલીસને પણ પરસેવો છૂટી ગયો!
entertainment news
'મેં એક બેડરૂમના ફ્લેટમાં રહી છોકરીઓ ઉછેરી', આલિયા ભટ્ટની માતાનું નિવેદન ચર્ચામાં
Shash Rajyog
30 વર્ષ બાદ બે દુર્લભ યોગ એક સાથે બનશે, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે
IPL 2024
સફેદ ધોતી પહેરી અમદાવાદના આ મંદિરે પહોંચ્યા ગિલ, કેવી રીતે પ્લેઓફમાં જઇ શકે છે GT?
Technology News
ઘરમાં લગાવેલું Wi-Fi ખાલી કરી શકે છે તમારું બેંક ખાતુ! જાણો નવી ચેતવણી
Diabetes
ચામડી પર જોવા મળતા આ 5 લક્ષણો આપે છે ડાયાબિટીસનો સંકેત, જરાય ઈગ્નોર ન કરતા
Ambalal Patel
કમોસમી વરસાદે ગુજરાતમાં તારાજી સર્જી, લોકોને તૌકતે વાવાઝોડું યાદ આવ્યું
Phalodi Satta Bazar: ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ
Satta Bazar: ચોથા તબક્કાના મતદાન બાદ બદલાયા સટ્ટા બજારના ભાવ, બદલાઇ ગયા સીટોના ગણિત?
supreme court
ED એ બિઝનેસમેનને આખી રાત જગાડીને લીધુ નિવેદન, સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ