हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બલરામ થાવાણી
બલરામ થાવાણી News
bjp
BJP ના MLA દ્વારા Corona ગાઇડલાઇનના ધજાગરા,નાગરિકો પાસે કરોડો ઉઘરાવતી પોલીસ મુકદર્શક
કોરોના અંગેના કાયદાઓ માત્ર અને માત્ર નેતાઓને જ લાગુ પડતા હોય તેવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. ભાજપના નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાણી વારંવાર વિવાદમાં આવતા રહે છે. આજે બલરામ થાવાણીને ધારાસભ્ય તરીકે 3 વર્ષ પુર્ણ થવાને કારણે તેમની ઓફિસે જ કાર્યકરો માટે કાર્યક્રમ રખાયો હતો. જેમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. કોરોનાની તમામ ગાઇડ લાઇનનાં ધજાગરા ઉડાવ્યા હતા. જો કે પોલીસ સામે હોવા છતા પણ પોલીસે કોઇ જ કાર્યવાહી કરી નહોતી.
Dec 18,2020, 19:35 PM IST
Balram thawani
ભાજપના 'બલ' પ્રયોગ બાદ પીડિતાએ પરાણે 'રામ' કહ્યું ?
નરોડાના એમએલએ બલરામ થાવાણીનો મહિલાને માર મારતો વીડિયો વાઇરલ થયા બાદ ભારે વિવાદ થયો હતો. જો કે આ સમગ્ર વિવાદનો અચાનક નાટકીય અંત આવ્યો હતો. બલરામ થાવાણીએ મહિલાના ઘરે પહોંચીને તેની માફી માંગી હતી. ઉપરાંત મહિલા પાસે રાખડી પણ બંધાવી હતી. આખરે ઘીના ઠામમાં ઘી ઢોળાયું હોવાનું વાતાવરણ ઉભુ કરીને ભીનુ સંકેલી લેવાયું હતું.
Jun 3,2019, 22:25 PM IST
નરોડા
ધારાસભ્ય બલરામ થાવાણી મારપીટ મામલો: સમાધાન બાદ પીડિત મહિલાએ શું કહ્યું?
પીડિત મહિલાએ બલરામ થાવાણીને રાખડી બાંધી અને પીડિત મહિલાને પોતાની બહેન ગણાવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, અમારી વચ્ચે સમાધાન થઇ ગયું છે.
Jun 3,2019, 20:20 PM IST
નરોડા
ધારાસભ્ય બલરામ થાવાણીને ભાજપે ફટકારી નોટિસ
ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને લાત માર્યા બાદ નાટકિય રીતે રાખડી બાંધી નાની બહેન ગણાવી છે. તો આ સમગ્ર મામલે ધારાસભ્ય બલરામ થાવાણીને ભાજપે નોટિસ ફટકારી છે. અને નોટિસ ફટકારી અશોભનીય વર્તન બદલ ભાજપે ખુલાસો માંગ્યો છે.તો ધારાસભ્યનો ખુલાસો આવ્યા બાદ પ્રદેશ પ્રમુખ આ અંગે નિર્ણય લેશે.
Jun 3,2019, 18:20 PM IST
નરોડા
ધારાસભ્ય બલરામ થાવાણી મારપીટ મામલો: સમાધાન બાદ ફરિયાદ પાછી ખેંચાવાની શક્યતા
પીડિત મહિલા અને MLA થાવાણી મેઘાણીનગર પો. સ્ટેશન પહોંચ્યા, પોલીસ બંને પક્ષોના નિવેદન નોંધશે.
Jun 3,2019, 18:10 PM IST
નરોડા
ધારાસભ્ય બલરામ થાવાણીને ભાજપે ફટકારી નોટિસ
ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને લાત માર્યા બાદ નાટકિય રીતે રાખડી બાંધી નાની બહેન ગણાવી છે. તો આ સમગ્ર મામલે ધારાસભ્ય બલરામ થાવાણીને ભાજપે નોટિસ ફટકારી છે. અને નોટિસ ફટકારી અશોભનીય વર્તન બદલ ભાજપે ખુલાસો માંગ્યો છે.તો ધારાસભ્યનો ખુલાસો આવ્યા બાદ પ્રદેશ પ્રમુખ આ અંગે નિર્ણય લેશે.
Jun 3,2019, 17:20 PM IST
નરોડા
અંતે ધારાસભ્ય બલરામ થાવાણીએ સમાધાનનું નાટક કરી મહિલાની માગી માફી
પીડિત મહિલાને બલરામ થાવાણીએ રાખડી બાંધી છે અને પીડિત મહિલાને પોતાની બહેન ગણાવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, અમારી વચ્ચે સમાધાન થઇ ગયું છે.
Jun 3,2019, 17:15 PM IST
નરોડા
ધારાસભ્ય બલરામ થાવાણીએ લીધી પીડિત મહિલાની મુલાકાત,માંગી માફી
નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ સ્વીકારી ભૂલ,પીડિત મહિલાએ માગી લેખિતમાં માફી.મહિલા આયોગે અમદાવાદ પોલીસ કમિશનર પાસે માગ્યો અહેવાલ.
Jun 3,2019, 16:21 PM IST
નેતા
બલરામ થાવાણી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જુઓ શું પગલાં લેવાઈ શકે છે
નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ સ્વીકારી ભૂલ,પીડિત મહિલાએ માગી લેખિતમાં માફી.મહિલા આયોગે અમદાવાદ પોલીસ કમિશનર પાસે માગ્યો અહેવાલ.
Jun 3,2019, 15:02 PM IST
નેતા
અંતે બલરામ થાવાણી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ સ્વીકારી ભૂલ,પીડિત મહિલાએ માગી લેખિતમાં માફી.મહિલા આયોગે અમદાવાદ પોલીસ કમિશનર પાસે માગ્યો અહેવાલ.
Jun 3,2019, 15:02 PM IST
નેતા
નરોડામાં ધારાસભ્ય દ્વારા મહિલાને લાત મારવાની ઘટના અંગે શું કહે છે મહિલા પત્રકારો
નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ સ્વીકારી ભૂલ,પીડિત મહિલાએ માગી લેખિતમાં માફી.મહિલા આયોગે અમદાવાદ પોલીસ કમિશનર પાસે માગ્યો અહેવાલ.
Jun 3,2019, 14:30 PM IST
નેતા
મારાથી ભૂલ થઇ ગઈ,મને દુઃખ છે: બલરામ થવાણી
નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ સ્વીકારી ભૂલ,પીડિત મહિલાએ માગી લેખિતમાં માફી.મહિલા આયોગે અમદાવાદ પોલીસ કમિશનર પાસે માગ્યો અહેવાલ.
Jun 3,2019, 14:14 PM IST
નેતા
પીડિત મહિલા સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત
નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ સ્વીકારી ભૂલ,પીડિત મહિલાએ માગી લેખિતમાં માફી.મહિલા આયોગે અમદાવાદ પોલીસ કમિશનર પાસે માગ્યો અહેવાલ.
Jun 3,2019, 14:14 PM IST
ભાજપ
મહિલાને લાત મારનાર BJP MLA મામલે શું કહે છે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી?
નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીએ કરેલી મહિલા સાથેની મારપીટના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. એક મહિલા સાથે ધારાસભ્યનું અશોભનીય વર્તનથી ગુજરાતની મહિલાઓમાં રોષ વ્યાપી ગયો છે. ત્યારે વિપક્ષે પણ આ મામલે ભાજપને ઘેર્યો છે.
Jun 3,2019, 13:58 PM IST
નેતા
મહિલાને લાત મારનાર BJP MLA બલરામ થાવાણી સામે આક્રોશ, ગરમાગરમ ચર્ચા
નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીએ કરેલી મહિલા સાથેની મારપીટના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. એક મહિલા સાથે ધારાસભ્યનું અશોભનીય વર્તનથી ગુજરાતની મહિલાઓમાં રોષ વ્યાપી ગયો છે. આ મામલે લોકો ઉગ્ર પ્રતિઘાત આપી રહ્યા છે.
Jun 3,2019, 13:56 PM IST
નેતા
ધારાસભ્યની મહિલા સાથે લાતાલાતી, રેશ્મા પટેલે આપ્યું મોટું નિવેદન
લોકસભામાં જંગી જીત બાદ જાણે ભાજપના ધારાસભ્યનો જીતનો નશો ચઢી ગયો છે. જે નેતાઓ ગલીએ-ગલીએ ફરીને લોકો પાસે મતની ભીખ માંગી રહ્યા હતા, તેઓ જીત બાદ સત્તાનો પાવર બતાવતા દેખાઈ રહ્યો છે. તેનો પુરાવો આપતો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. પાણીની સમસ્યા લઈને ભાજપના ધારાસભ્ય પાસે ગયેલી મહિલાને ધારાસભ્યએ જાહેરમાં માર માર્યો છે. જેનો વીડિયો વાઈરલ થતા લોકો આ ધારાસભ્ય પર ફીટકાર વરસાવી રહ્યા છે. આ મામલે નેતા રેશ્મા પટેલે મોટું નિવેદન આપ્યું છે.
Jun 3,2019, 10:02 AM IST
Trending news
Gujarat politics
રૂપાણીને ફરી મળી મોટી જવાબદારી, આ રાજ્યના પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં મોટો રોલ ભજવશે
jay shah
BCCIમાં જય શાહનું સ્થાન લેશે આ દિગ્ગજ! ટૂંક સમયમાં સચિવના નામ પર મહોર લાગશે
breaking news
ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈને કામના સમાચાર : ચૂંટણી અધિકારીની કમાન આ નેતાને સોંપાઈ
soldiers
હાડ થીજવતી ઠંડીમાં કેવી રીતે દેશની રક્ષા કરે છે જાંબાઝ જવાનો? વાંચો આ રિપોર્ટ
crime news
દરજીનું ટેગ આરોપી સુધી લઈ ગયું! સુરત પોલીસની મદદથી પકડાયો ઓરિસ્સાના કેસનો આરોપી
ipo
3થી 7 જાન્યુઆરી સુધી ખુલશે 7 IPO, લિસ્ટમાં 3 મોટા આઈપીઓ પણ સામેલ, જાણો વિગત
kanya kelavani yojana
દીકરીઓને ભણાવવાની દાદાની પહેલ રંગ લાવી, ઈ-ઓક્શનમાં 3 મહિનામાં ભેગા થયા 36.97 લાખ
Pramod Mittal
દીકરીના લગ્નમાં ખર્ચ કર્યાં 550 કરોડ રૂપિયા, આવ્યો ખરાબ સમય તો જવું પડ્યું જેલ...
Maha Kumbh 2025
Mahakumbh 2025: હિમાલયમાં એકાંતવાસમાં રહેતા નાગા સાધુઓના ત્રણ રહસ્યો, તમે પણ જાણો
banaskantha
નવા જિલ્લાના સર્જનમાં આ 3 તાલુકાવાળાઓને વાંકું પડ્યું, ધારાસભ્યએ કર્યું બંધનું એલાન