हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પરપ્રાંતિય મજૂરો
પરપ્રાંતિય મજૂરો News
Sonu sood
પરપ્રાંતિય મજૂરોની મદદ માટે આગળ આવ્યો સોનૂ સૂદ, જાતે કરી બસોની વ્યવસ્થા
પરપ્રાંતિય મજૂરોની મદદ માટે અભિનેતા સોનુ સૂદ આગળ આવ્યો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકની સરકારની પરવાનગી લીધા બાદ તેણે કોવિડ -19 મહામારીની વચ્ચે ફસાયેલા પરપ્રાંતિય મજૂરો માટે બસની જાતે જ વ્યવસ્થા કરી હતી. એટલું જ નહીં સુદ મજૂરોને વિદાય આપવા પણ પહોંચ્યો હતો. સોનુએ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ માટે ઘણી બસોનું આયોજન કર્યું છે. આ બસો સોમવારે મહારાષ્ટ્રના થાણેથી કર્ણાટકના ગુલબર્ગા જવા રવાના થઈ હતી.
May 11,2020, 21:34 PM IST
Amit Chavda
પરપ્રાંતીયો માટે કોંગ્રેસનો સંદેશ, શ્રમિકો જિલ્લા કોંગ્રેસ કંટ્રોલ રૂમનો કરે સંપર્ક
જે પણ શ્રમિકો વતન પરત જવા માગતા હોય તેમનો ખર્ચ કોંગ્રેસે ઉપાડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પ્રદેશ સમિતિઓને આ અંગે સૂચના આપી છે. શ્રમિકોનો વતન જવાનો ખર્ચ દરેક પ્રદેશ સમિતિ ઉપાડશે. જેને લઈને હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે જે પરપ્રાંતીય લોકો વતન પાછા ફરવા માંગતા હોય તેઓ જિલ્લા કોંગ્રેસ સમિતિના કંટ્રોલ રૂમનો સંપર્ક કરે. કોંગ્રેસ ઓન લાઈન ફોર્મ ભરવામાં અને જરૂરિયાતમંદ લોકોને જરૂરી મદદ કરશે.
May 4,2020, 11:53 AM IST
Trending news
World’s Strongest Passport
દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટની રેન્કિંગ જાહેર, ભારતને ઝટકો
Kutch
નિશાળે ગયા વિના નાનકડું ટેણિયુ ગણિતમાં છે માસ્ટર; 5 વર્ષીય રિષભ માતંગની છે અનોખી કળા
ajab gajab news
હાઈ લા....સુહાગરાતે દુલ્હા-દુલ્હન સાથે માતા પણ હોય એક જ રૂમમાં, દીકરીને બધુ સમજાવે
Admission Scandal
કેવી રીતે તૈયાર કરાય છે ગુજરાતમા 'આવક'ના દાખલા! સુરતમાં ઝડપાઈ RTE પ્રવેશ માટે ગોલમાલ
gujarat
HMP વાયરસને લઈ આ જિલ્લામા આરોગ્ય વિભાગ હરકતમાં! વિધાર્થીઓની સુરક્ષાને લઈ મોટો નિર્ણય
gujarat
પતંગ ચગાવતા બાળકનું કરૂણ મોત; હાઈટેનશન લાઈનમાં દોરી ફસાતા ધડાકો, ગંભીર રીતે દાઝ્યો
property ownership
પ્રોપર્ટીના માલિકી હક ટ્રાન્સફર કરવા મુદ્દે મહત્વનો ચુકાદો, જાણો SC એ શું કહ્યું
new rule
હવે થોડો સસ્તામાં મળી શકે છે તમારા સપનાનો ફ્લેટ-મકાન! સરકાર કરવા જઈ રહી છે આ ફેરફાર
Buldhana
HMP વાયરસનું પત્યું નથી, ત્યાં દેશમાં આવી વિચિત્ર બીમારી; એકાએક લોકો થાય છે ટાલિયા!
California Fire
લોસ એન્જેલસ સુધી કેવી રીતે પહોંચી કેલિફોર્નિયાના જંગલોનો દાવાનળ? હસ્તીઓના ઘર જોખમમાં