हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પટેલ સમાજ
પટેલ સમાજ News
breaking news
વડોદરાના રામભક્તનો અનોખો પ્રયાસ; પિત્તળની તકતીઓ પર રામાયણના શ્લોકનું કર્યું કોતરકામ
ઝી બ્યુરો/વડોદરા: શહેરમાં રામભક્ત દ્વારા રામાયણની ગાથા લખેલ પિત્તળની તકતીઓને બનાવી અયોધ્યા ખાતે શુભ મુહૂર્તમાં લગાવવામાં આવશે. સંસ્કૃતિનું જતન થાય તે પ્રકારે પિત્તળની તકતીઓમાં રામાયણના શ્લોકનું કોતરકામ સહિત તમામ શ્લોકોનું વર્ણન પણ હિન્દી તેમજ અંગ્રેજીમાં ભાષામાં કોતર કામ કરીને કરવામાં આવ્યું છે.
Dec 31,2023, 16:08 PM IST
પટેલ સમાજ
ઊંઝામાં મા ઉમિયાના લક્ષચંડી હવનનું આયોજન, થઇ ‘કરોડોની બોલી’
મહેસાણા અને સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતા મંદિર ઊંઝા દ્વારા દશાબ્દિ મોહત્સવને લઇને આગામી 18 ડિસેમ્બરના રોજ લક્ષચંડી હવન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ યજમાન સહિત પાટીદાર સમાજ જે સમગ્ર વિશ્વમાં વસે છે તેમને ઊંઝા મુકામે બોલાવવામાં આવશે. જેના પ્રથમ ચરણની આજે એક બેઠક ઉમિયા માતા મંદિરમાં કરવામાં આવી હતી.
Sep 8,2019, 22:37 PM IST
ખોડલધામ
રાજકોટના ખોડલધામ જેવું ભવ્ય મંદિર હવે સુરતમાં પામશે નિર્માણ: નરેશ પટેલ
સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક ખોડલધામ મંદિર છે. રાજકોટ ખાતે આવેલા કાગવડ ખાતે હજારો ચોરસ મીટરમાં ખોડલધામ ફેલાયું છે. દેશ અને દુનિયા ભારતના લેઉવા સમાજના પાટીદારોમાં ખોડિયારના દર્શન કરવામાં માટે અહીં આવે છે. સુરતથી પણ મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના લોકો ખોડલધામની મુલાકાતે જાય છે.
Jul 8,2019, 19:30 PM IST
Trending news
Kamindu Mendis
સદી પર સદી! 13 ઈનિંગ.. 1000 રન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવ્યો બીજો બ્રેડમેન
Virat Kohli
7 કલાકમાં 58 KM ચલાવી સાયકલ, વિરાટની બેટિંગ જોવા પહોંચ્યો 15 વર્ષનો છોકરો
Sardar Sarovar Dam
ગુજરાતમાં વરસાદે પુરો કર્યો ટાર્ગેટ! જાણો કયો ડેમ થયો છલોછલ અને ક્યાં ખાલી...?
UNSC seat
UNSC માં સ્થાયી સીટ માટે ભારતના પક્ષમાં લહેર, અમેરિકા અને ફ્રાન્સ બાદ બ્રિટનનો સાથ
gujarat police
મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે, આ રહી સંપૂર્ણ વિગતો
rain forecast
મોટી આગાહી! ગુજરાતમાં ફરી મેઘરાજાની ધડબડાટી, કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ?
Reliance Jio
Jio નો દિવાળી પહેલા મોટો ધમાકો, દરરોજ 10 રૂપિયા ખર્ચમાં મળશે 2GB ડેટા
junagadh breaking news
ગિરનારમાં આભ ફાટ્યું! ભવનાથમાં પાણીનાં ડરામણાં દૃશ્યો, પર્વત પરથી ધોધ વહેતા થયા
Jobs
અગ્નિવીરો માટે સૌથી મોટી ખુશખબર! હવે બ્રહ્મોસમાં પણ નોકરીની તક, મળશે આટલું આરક્ષણ
canada
60 લાખ રૂપિયા પગાર કંઈ ના કહેવાય, આ છોકરી નથી ખુશ : જોઈ લો આ વીડિયો