हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નનકાના સાહિબ ગુરૂદ્વારા
નનકાના સાહિબ ગુરૂદ્વારા News
Congress and bjp workers
નનકાના સાહિબ પર હુમલાનો ભારતમાં ઉગ્ર વિરોધ, 4 સભ્યોને પાક મોકલશે SGPC
નનકાના સાહિબ ગુરૂવારા પર શુક્રવારે ટોળાએ હુમલો કર્યો હતો, ત્યારબાદ શીખ શ્રદ્ધાળુઓ ગુરૂદ્વારાની અંદર ફસાય ગયા હતા. સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિઓમાં જોવા મળી રહ્યું છે કે ટોળાએ અલ્પસંખ્યક સમુદાય વિરુદ્ધ સાંપ્રદાયિક અને કટ્ટરતાના નારા લગાવ્યા તથા ધર્મસ્થળ પર પથ્થરમારો કર્યો હતો.
Jan 4,2020, 18:28 PM IST
Congress and bjp workers
PAK હાઈ કમિશન બહાર યુથ કોંગ્રેસ અને ભાજપનું પ્રદર્શન
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત નનકાના સાહિબ ગુરૂદ્વારા પર થયેલા હુમલા અને પથ્થરમારા વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું છે.
Jan 4,2020, 16:51 PM IST
નનકાના સાહિબ ગુરૂદ્વારા
ગુરૂદ્વારા પર પથ્થરમારો, ભારતે કહ્યું- શીખોની સુરક્ષા પર ધ્યાન આપે પાક
નનકાના સાહિબ ગુરૂદ્વારા પર હુમલાને લઈને ભારતે આકરો વિરોધ જાહેર કર્યો છે. ભારતે પાકને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તે શીખોની સુરક્ષા નક્કી કરવા માટે ઉપાય કરે.
Jan 3,2020, 22:31 PM IST
ઇમરાન ખાન
નનકાના સાહિબથી ધ્યાન ભટકાવવા ઇમરાન ખાને ભારત વિરુદ્ધ ફેલાવ્યા ફેક ન્યૂઝ
ભારત વિરુદ્ધ દુષ્પ્રચારની મુહિમમાં પાકિસ્તાન ક્યાં પ્રકારે લાગેલું છે, તેનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે ખુદ તેના વડાપ્રધાન પણ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યાં છે. નનકાના સાહિબ ગુરુદ્વારા પર ભીડના હુમલાની ઘટનાથી ધ્યાન હટાવવા માટે ઇમરાન ખાને શુક્રવારે રાત્રે એક બાદ એક ઘણા વીડિઓ ટ્વીટ કરી 'ભારતમાં મુસ્લિમો પર પોલીસનો અત્યાચાર'નો ખોટો દાવો કર્યો છે.
Jan 3,2020, 21:39 PM IST
નનકાના સાહિબ ગુરૂદ્વારા
પાકિસ્તાનમાં ટોળાએ નનકાના સાહિબ ગુરૂદ્વારા પર કર્યો પથ્થરમારો
કટ્ટરપંથીઓની ભીડે ગુરૂદ્વારાને ઘેર્યું છે. આ કારણે પ્રથમવાર ગુરૂદ્વારા જન્મ સ્થાન નનકાના સાહિબમાં ભજન-કીર્તનને રદ્દ કરવા પડ્યા છે. ગુરૂ ગોવિંદ સિંહજીના ગુરૂપરબ પર અખંડ પાઠ શરૂ થવાના હતા.
Jan 3,2020, 19:52 PM IST
નનકાના સાહિબ ગુરૂદ્વારા
પાકિસ્તાન: નનકાના સાહિબ ગુરૂદ્વારાના એન્કર હોલમાં લાગી ભીષણ આગ
પાકિસ્તાનના નનકાના સાહિબ ગુરૂદ્વારાના એન્કર હોલમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. નનકાના સાહિબ પાકિસ્તાનના નનકાના સાહિબ જિલ્લામાં સ્થિત છે અને તે વિશ્વભરના શીખ લોકો માટે એક મુખ્ય તીર્થસ્થાન છે
Oct 17,2019, 12:59 PM IST
Trending news
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..