हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દાહોદ પોલીસ
દાહોદ પોલીસ News
Dahod News
સાવધાન! બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ બનાવતી મીની ફેકટરી ઝડપાઈ, આ રીતે થતો કાંડ
દાહોદ નજીક નેશનલ હાઈ-વે રોડથી કસ્બા તરફ આવતાં રોડ પર આવેલા એક મકાનમાં પ્રથમ માળે નામાંકિત કંપનીની શેમ્પુની ખાલી બોટલોમાં ડુપ્લીકેટ લીકવીડ ભરી તેનું અસલી તરીકે વેચાણ કરનાર ગેંગનો દાહોદ એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે.
Sep 9,2023, 19:13 PM IST
Suicide
ચાર વર્ષ સુધી યુવતીને પીંખી અને પછી કહ્યું બીજે લગ્ન કરવા હોય તો કરી લે નહી તો મર...
શહેરમાં એક ચકચારી આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં પરણીત પુરૂષનાં પ્રેમમાં રહેલી યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. લગ્નની લાલચ આપી અનેકવાર યુવતીનો દેહ ચુંથ્યા બાદ પુરૂષે તરછોડી દેતા યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. યુવતીએ આત્યાંતિક પગલું ભરતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ઘટના અંગે માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.
May 24,2021, 22:59 PM IST
Dahod
DAHOD: પત્ની સાથે આડા સંબંધનો વ્હેમ હોવાથી ભાઇએ પોતાના જ ભાઇની હત્યા કરી
કહેવત છે કે વહેમની કોઇ જ દવા નથી કોઇ વ્યક્તિનાં મગજમાં એકવાર શંકા પેદા ઘર કરી જાય તો તે પણ સમજતો નથી. આવી શંકા-કુશંકાની ઘટનામાં ભાઇઓએ જ ભાઇની હત્યા કરી દીધાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
May 22,2021, 0:04 AM IST
Motor Vehicle Act 2019
ટેમ્પામાં ખીચોખીચ બેસીને જઈ રહેલા મુસાફરોને દાહોદ પોલીસે બતાવ્યો સુખડનો હા
હેલ્મેટ (Helmet) પહેરવુ, વાહન સ્પીડમાં ચલાવવું, PUC ન હોવી, એચએસઆરપી (HSRP) નંબર પ્લેટ ન હોવી, ચાલુ ગાડીએ મોબાઈલ (Mobile)પર વાત કરવી... ટ્રાફિક (Traffic)ના માત્ર આટલા જ નિયમો નથી. આ તો એ નિયમો છે જે આપણા મોઢે ચઢેલા છે. પણ એ સિવાય પણ કેટલાક નિયમો એવા છે જે જીવલેણ છે. ટુ વ્હીલર પર ત્રિપલ સવારી જવી ગુનો છે, તો ચાર પૈડાના વાહનોમાં ખીચોખીચ ભરાઈને જવુ પણ ટ્રાફિકના કાયદા (Traffic Rules)ના મતે મોટો ગુનો છે. આજે પણ ગામડાઓમાં વસતા લોકો ટ્રેક્ટર, ટ્રક, ટેમ્પો વગેરેમાં ખીચોખીચ ભરીને જતા હોય છે. ત્યારે હવે ખીચોખીચ ભરીને જનારાઓ પર પણ ટ્રાફિકના નિયમો (Motor Vehicle Act 2019) લાગુ પડશે. દાહોદ (Dahod) જિલ્લામાં ટ્રાફિક નિયમનનો અમલ કરાવા લીમડી પોલીસે (Police) નવો કીમિયો અપનાવ્યો છે.
Sep 16,2019, 15:56 PM IST
Trending news
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના