हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઢોસો
ઢોસો News
deepika padukone
Happy Birthday: રણબીર કપૂર સાથે બ્રેક અપ બાદ ભાંગી પડી હતી દીપિકા
ગોલીઓ કી રાસલીલા-રામલીલા, પદ્માવત, અને બાજીરાવ મસ્તાની જેવી બ્લોકબસ્ટર ફિલ્મો કરીને પોતાના અભિનયથી બધાને કાયલ કરનારી દીપિકા પાદૂકોણનો આજે 34મો જન્મદિવસ છે. તેણે મોડલિંગમાં જબરદસ્ત સફળતા મેળવ્યાં બાદ હિમેશ રેશમિયાના પોપ આલ્બમ 'આપ કા સુરૂર'થી અભિનય શરૂ કર્યો હતો. દીપિકાએ 2006માં અભિનેતા ઉપેન્દ્ર સાથે કન્નડ ફિલ્મમાં કામ કરતા પહેલી ફિલ્મ એશ્વર્યાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. ત્યાર બાદ 2007માં તેણે શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું. આમ તો દીપિકાએ પોતાની કેરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો કરી છે. પરંતુ એક સમય એવો પણ હતો કે જ્યારે દીપિકા પોતાના જીવનના ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી. આજે દીપિકા રણવીર સિંહની પત્ની છે પરંતુ એક સમયે તેનું નામ રણબીર કપૂર સાથે જોડાયું હતું.
Jan 5,2020, 11:39 AM IST
Trending news
gujarat
'કોઈ તનથી બીજે છે, કોઈ મનથી બીજે છે, તો કોઈ ધનથી ત્રીજે છે', જાણો ભાભરમાં ભાજપને કોણ
Volkswagen Virtus sale
એક ઝટકામાં ₹2 લાખ સુધી સસ્તી થઈ આ ધાંસૂ કાર, લુક અને માઇલેજમાં પણ છે દમદાર
gujarat
'તારે એની સાથે શું સંબંધ છે', કહીને પત્ની સાથે કર્યો ઝઘડો,ગળું કાપી હત્યારો પતિ ફરાર
Rajkot
જલારામ બાપાની 225મી જન્મ જયંતીને લઈ તડામાર તૈયારી! જાણો આ મહાન સંત વિશે રોચક વાતો
Business
જો આ IPO ખરીદી લીધો તો બરબાદ થઈ જશે તમારા પૈસા! એક્સપર્ટે અત્યારથી કર્યા સાવચેત
gujarat
ભરૂચમાં હવાલાનું ભૂત ફરી ધૂણ્યું! લાખોની રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો...
Reliance Jio
Jio નો 'યુનિક' પ્લાનઃ 84 દિવસ માટે અનલિમિટેડ 5G ડેટા અને Prime Lite સબ્સક્રિપ્શન
Ambalal Patel
ઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહી
Salman Khan
સલમાન ખાનના 'વન નાઈટ સ્ટેન્ડ'થી નારાજ હતી તેની પ્રેમીકા! અભિનેત્રીનો મોટો ખુલાસો
breaking news
દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓએ પસંદ કર્યું ઉ.ગુજરાતનું આ સ્થળ! રોજ 10 હજારથી વધુની ભીડ