Yami Gautam ફોટોશૂટ માટે થઇ ટોપલેસ, જોવા જેવો છે આ અંદાજ

Yami Gautam: યામે ગૌતમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. જેમાં તે પોતાના બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. યામીનો આવો લુક આ પહેલાં તમે જોયો નહી હોય. આ ફોટામાં યામીનો કાતિલ અંદાજ કોઇને પણ દિવાના બનાવી શકે છે. ફક્ત કોટ પહેરીને યામીએ કેમેરા સામે જોરદાર પોઝ આપ્યા છે. તમે પણ જુઓ યામીનો દિલકશ અંદાજ... 

યામીએ ટોપલેસ થઇને આપ્યા પોઝ

1/5
image

યામી ગૌતમ હંમેશાથી જ પોતાની એક્ટિંગ સાથે સાથે સુંદરતા માટે પણ જાણિતી છે. પોતાના પ્રશંસકો માટે યામી મોટાભાગે સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો અને વીડિયોઝ શેર કર્યા છે. 

ફક્ત કોટ પહેરીને કરાવ્યો ફોટોશૂટ

2/5
image

ફરી એકવાર યામીએ પોતાના હોટ લુકથી ફેન્સના દિલોને ક્લીન બોલ્ડ કરી દીધા છે. આ ફોટાને યામીએ પોતે થોડા સમય પહેલાં પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યા હતા. 

જોવા જેવો હતો અંદાજ

3/5
image

યામીએ એક ગ્રીન કલરનું લેધર બ્લેઝર અને મેચિંગ પેન્ટ પહેર્યું છે. તેમણે ફક્ત કોટ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. હવે સોશિયલ મીડિયા પર અભિનેત્રીના આ ફોટા ફેન્સનું દિલ જીતી રહ્યા છે.

લેધર સૂટમાં લાગે છે કમાલની

4/5
image

યામીએ મિનિમમ મેકએપ, ખુલ્લા વાળ અને નો એક્સેસરી સાથે પોતાના આ બોસ લુકને પુરો કર્યો હતો. તેમનો લેડી બોસવાળો આ હોટ લુક ફેન્સને ખૂબ ગમી રહ્યો છે. 

આ ફિલ્મોમાં આવશે નજર

5/5
image

યામી ગૌતમના આ લુક ઉપરાંત વાત કરીએ અભિનેત્રીના વર્કફ્રન્ટની તો જલદી જ તે 'ઓહ માય ગોડ 2' માં જોવા મળશે. આ ઉપરાંત યામીની પાસે અત્યારે 'ચોર નિકલ કર ભાગા' અને 'લોસ્ટ' જેવી ફિલ્મો પણ પાઇપલાઇનમાં છે.