Yami Gautam નું લેટેસ્ટ Photoshoot મચાવી રહ્યું છે સનસની

બોલીવુડ (Bollywood) ઇંડસ્ટ્રીની ફેશનેબલ એક્ટ્રેસ યામી ગૌતમ (Yami Gautam) તાજેતરમાં જ એક મેગેજીન માટે ફોટોશૂટ (Yami Gautam Photoshoot) કરાવ્યું છે. જેનો ફોટોઝ તેમને સોશિયલ મીડિયા શેર કરી છે. આ ફોટોઝમાં યામી (Yami Gautam Look) નો અંદાજ એકદમ કાતિલાના લાગી રહ્યો છે. શેર કરવામાં આવેલી તસવીરોને તમે પણ જોશો તો પ્તોઆને રોકી શકશો નહી. 

ઓવરસાઇઝ્ડ શર્ટ સાથે ખૂબ સુંદર લાગે છે જેકેટ

1/5
image

લોન્ગ ઓવરસાઇઝડ શર્ટ (Long Oversized Shirt) ને બોહેમિયન જેકેટનું કોમ્બિનેશન યામી ગૌતમ (Yami Gautam) ના લુકને વધુ ગ્લેમરસ બનાવે છે.

ટ્રાઇબલ પ્રિંટ જંપસૂટ ખૂબ જામે છે

2/5
image

આ ફોટામાં યામી ગૌતમ (Yami Gautam) એ ટ્રાઇબલ પ્રિંટ (Tribal Print) વાળા ડીપ નેક જંપસૂટ (Deep Neck Jumpsuit) ને પહેર્યું છે. 

કોર્સેટ ટોપ અને સ્કર્ટનું લાજવાબ કોમ્બિનેશન

3/5
image

મલ્ટીકલર કોરસેટ ટોપ (Corset Top) સાથે રેડ સ્કર્ટ (Red Skirt) નું કોમ્બિનેશન યામી ગૌતમ (Yami Gautam) પર સુંદર લાગી રહ્યું છે.

યામીનો બોહેમિયન લુક

4/5
image

યામી (Yami Gautam) પોતાની એક્ટિંગ સાથે પોતાની સ્ટાઇલ સ્ટેટમેંટ (Yami Gautam Style) ને લઇને પણ ચર્ચામાં રહે છે. તેમનો ફેશનેબલ અંદાજ પણ દરેકને દિવાના બનાવે છે. 

યામીના શર્ટએ મેળવી વાહવાહી

5/5
image

યામી ગૌતમ (Yami Gautam) એ એક શાનદાર ફોટોશૂટ (Yami Gautam Photoshoot) કરાવ્યું છે જેમાં તે સુંદર લાગી રહી છે.