WPL 2023: હોટનેસમાં આ મહિલા ક્રિકેટરોનો કોઈ મુકાબલો નથી ! બોલિવૂડ સુંદરીઓને પણ આપે છે માત

WPL: તાજેતરમાં  Women’s Premier League 2023 માટે મહિલા ખેલાડીઓની બોલી લાગી હતી, જેમાં કરોડો રૂપિયા આપીને ઘણી મહિલા ખેલાડીઓને ટીમમાં સામેલ કરાઈ છે. આજે અમે તમને એવી મહિલા ક્રિકેટર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મેદાનમાં શાનદાર રમત અને પોતાની સુંદરતાના કારણે લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી રહી છે.

1/8
image

 Women’s Premier League 2023:  મહિલા ક્રિકેટ ખેલાડીઓ માટે મહિલા પ્રીમિયર લીગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. હાલમાં જ વુમન્સ પ્રીમિયર લીગ 2023 માટે મહિલા ખેલાડીઓની બોલી લાગી હતી, જેમાં કરોડો રૂપિયા ખર્ચીને મહિલા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવાની હોડ જામી હતી. આજે અમે તમને એવી મહિલા ક્રિકેટર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મેદાનમાં શાનદાર રમતની સાથે પોતાની સુંદરતાના કારણે લાખો લોકોના દિલમાં રાજ  કરે છે. સૌથી પહેલા વાત કરીએ સ્મૃતિ મંધાનાની, મંધાના એક ભારતીય ક્રિકેટર છે જે તેની વિસ્ફોટક બેટિંગ અને ઉત્તમ ફિલ્ડિંગ માટે જાણીતી છે. તે ભારત માટે સતત પર્ફોમ રહી છે.

2/8
image

એમેલિયા કેર ન્યુઝીલેન્ડની એક યુવા અને પ્રતિભાશાળી ક્રિકેટર છે જે રમતમાં તેની ઓલરાઉન્ડ કુશળતા માટે જાણીતી છે. તે મહિલા ક્રિકેટની ઉભરતી સ્ટાર છે.

3/8
image

એલિસ પેરી એક ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે જે તેની અસાધારણ ઓલરાઉન્ડ કુશળતા માટે જાણીતી છે. તેણે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન ઘણા એવોર્ડ જીત્યા છે.

4/8
image

હરલીન દેઓલ એક ઉભરતી ભારતીય ક્રિકેટર છે જે મહિલા ક્રિકેટ ટીમમાં તેની વિસ્ફોટક બેટિંગ અને એથ્લેટિક ફિલ્ડિંગ માટે જાણીતી છે.

5/8
image

હરમનપ્રીત કૌર એક ભારતીય ક્રિકેટર છે અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે, જે તેની આક્રમક બેટિંગ અને ઓલરાઉન્ડ કુશળતા માટે જાણીતી છે.

6/8
image

જેમિમાહ રોડ્રિગ્સ એક યુવા ભારતીય ક્રિકેટર છે જે તેની આક્રમક બેટિંગ અને એથ્લેટિક ફિલ્ડિંગ માટે જાણીતી છે. તેણે T20I અને ODI બંને ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

7/8
image

મેગ લેનિંગ એક પ્રતિભાશાળી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે, જેની ગણતરી વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન થાય છે, તેના નામ પર અનેક રેકોર્ડ્સ અને સન્માનો છે.

8/8
image

તાન્યા ભાટિયા એક ભારતીય ક્રિકેટર છે, જે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમે છે. તે તેની આક્રમક બેટિંગ અને ઝડપી વિકેટકીપીંગ માટે જાણીતી છે.