પ્રમુખ સ્વામી નગર ખાતે મહિલા દિવસની ઉજવણી, સ્મૃતિ ઈરાનીથી લઈને રિવાબા સુધીના મહિલા નેતાઓ હાજર

મૌલિક ધામેચા/અમદાવાદ: પ્રમુખ સ્વામી નગર ખાતે આજે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, પૂર્વ વિધાનસભા સ્પીકર નીમાબેન આચાર્ય, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના દેશ વિદેશના મહાનુભાવો હાજર રહ્યા હતા. 

1/10
image

મહિલા દિવસની ઉપસ્થિતિમાં હાજર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની એ ખાસ બાપાને મુંબઈ ખાતેની તેમની મુલાકાતને યાદ કરી હતી અને અહીં વિવિધ કાર્યક્રમો જે બાળકોને બતાવવામાં આવી રહ્યા છે તે તેમના ભવિષ્યને નવી રાહ ચીંધશે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે નીમાબેન આચાર્ય પણ સ્વામિનારાયણ સંપ્રદાય સાથેના પોતાના સંસ્મરણોને વાગોળ્યા હતા. 

2/10
image

ઉલ્લેખનિય છે કે પ્રમુખસ્વામી મહારાજના જીવન ચરિત્ર અને જીવન મૂલ્યોના આધારે તેમના સેવા કાર્યોથી પ્રેરિત જીવન જીવવા અને અન્ય શ્રદ્ધાળુઓને પણ માહિતી મેસેજ ને લોકો સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ હોય છે તે જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા. 

3/10
image

એટલું જ નહીં અહીંથી વ્યવસ્થા આસ્થા અને સંસ્કૃતિના સિંચનની દેશ વિદેશમાં ફેલાવવાનું કામ પ્રમુખસ્વામી જે રીતે કર્યું છે તે જ રીતે મહંત સ્વામી અને અન્ય શ્રદ્ધાળુઓ પણ આગળ ધપાવી રહ્યા હોવાનું મહાનુભાવનું માનવું હતું. 

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image