દારૂ સાથે ભૂલથી પણ આ વસ્તુનું ન કરો સેવન, નહીં તો વધી જશે જીવનું જોખમ!
નવી દિલ્લીઃ ઘણા લોકો એવા છે કે, જે દારૂને ખૂબ શોખથી પીવે છે. મોટાભાગે લોકો દારૂ સાથે કંઈક ચટપટુ ખાવાનું પસંદ કરે છે. ઘણા લોકો ફ્રૂટ્સનું કોમ્બિનેશન પણ ખાતા હોય છે. કોઈકને નમકીન તો કોઈકને દારૂ સાથે નોનવેજ ખાવાનું ગમે છે. આમ તો દારૂ સ્વસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. પરંતુ ઘણીવાર દારૂ સાથેનું કોમ્બિનેશન સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડે છે. ત્યારે આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવીશું જેને ડ્રિંક સાથે ભૂલથી પણ ખાવું ન જોઈએ.
સિંગ અથવા ફ્રાઈડ કાજૂ
મોટાભાગના લોકો દારૂ સાથે સિંગ અથવા ફ્રાઈડ કાજૂ ખાવાનું પસંદ કરે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ બંને વસ્તુઓ દારૂ સાથે ક્યારેય ન ખાવી જોઈએ. કેમ કે આમા વધારે પડતું કોલેસ્ટ્રોલ હોય છે. જે આપણી ભૂખને મારી નાખે છે અને દારૂ પીધા પછી બધું ભારે ભારે લાગે છે.
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
ચોકલેટ
ઘણા લોકો દારૂની સાથે ચોકલેટ ખાવાનું પસંદ કરે છે પરંતુ દારૂ અને ચોકલેટના કોમ્બિનેશનથી એસિડિટી થઈ શકે છે.
TV ની સંસ્કારી વહુ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી! ટોપલેસ ફોટોશૂટ, ન્યૂડ આઈસ બાથ..અરેરે...
ચિપ્સ
ઘણા લોકો દારૂ સાથે ચિપ્સ ખાતા હોય છે. એક આ સસ્તી હોય છે અને આસાનીથી કોઈ પણ જગ્યાએ મળી જાય છે. પણ તેને ખાવાથી ખૂબ વધારે તરસ લાગે છે. જેથી લોકોથી વધુ દારૂ પીવાય જાય છે. આ સાથે તમારા શરીરમાં પાણીનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે.
Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, બધાને એમકે પૈસા માટે કર્યા લગ્ન, પણ કંઈક અલગ છે હકીકત
બ્રેડ અને બીયર
બ્રેડ અને બીયર એક હાર્મફુલ કોમ્બિનેશન છે. બ્રેડ ખાવાથી પેટ ફૂલી જવાની સમસ્યા સર્જાય છે. આ તમારા શરીરને ડીહાઈડ્રેટ કરી દે છે. જો તમે વધારે પ્રમાણમાં બીયર અને બ્રેડનું સેવન કરો છો તો ઉલ્ટી થઈ શકે છે.
દારૂ સાથે આ ફળોનું ન કરો સેવન
દારૂ પીતી વખતે ક્યારેય પણ લીંબુ અને દ્રાક્ષ જેવા ફળો ન ખાવા જોઈએ. કેમ કે, તે પેટમાં પહોંચીને મ્યૂકસમાં ભળે છે, જેનાથી શરદી, ખાંસી અને કફ જેવી સમસ્યાઓ થઈ શકે છે. દારૂની જેમ દૂધ અને દહીં સાથે પણ ખાટા ફળો ન ખાવા જોઈએ.
Trending Photos