વિચિત્ર પરંપરા! મૃત્યુ બાદ લાશના ટુકડા કરીને ગિદ્ધોંને ખવડાવી દે છે લોકો, તસવીરો જોઈને જ ડરી જશો
નવી દિલ્લીઃ Tibetan Sky Burial સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે. જેમાં પોત-પોતાના રિતરિવાજ અને ધર્માનુસાર કોઈને અગ્નિદાહ આપવામાં આવે છે તો કોઈને દફન કરવામાં આવે છે. પણ લાશોના નાના-નાના ટુકડા કરીને ગિદ્ધોંને ખવડાવી દેવાની પરંપરા વિશે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય.
અંતિમ સંસ્કારની વિચિત્ર પરંપરાઃ
આ કોઈ કહાની નથી, પણ વાસ્તવિક ઘટના છે. આ પરંપરા બૌદ્ધ સમાજમાં વર્ષોથી પ્રચલિત છે. જ્યાં આ રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. (Pic Credit : tibettravel.org)
પરંપરાને માનનારા સમુદાયની માન્યતાઃ
અંતિમ સંસ્કારની આ વિચિત્ર પરંપરાને માનતા સમુદાયની એવી માન્યતા છેકે, જો મૃત વ્યકિતના શવને ગિદ્ધોંને ખવડાવી દેવામાં આવે તો તેમની આત્મ પણ ગિદ્ધોંની ઉડાનની સાથે સ્વર્ગમાં પહોંચી જાય છે. (Pic Credit : tibettravel.org)
Bill Gates સાથે છૂટાછેડા પછી અરબો ડોલરની માલિક બની ગઈ Melinda, આ કંપનીઓમાં મળ્યા શેર
તિબેટમાં મનાવાય છે નિયિંગમા પરંપરાઃ
આ પરંપરાનું નામ છે નિયિંગમા પરંપરા. એટલેકે, સ્કાઈ બુરિયલ. જેને તિબેટમાં મનાવવામાં આવે છે. આ પરંપરા માં મૃત્યુ બાદ વ્યક્તિની લાશના નાના-નાના ટુકડા કરીને તેને ગિદ્ધોંની સામે પરોસવામાં આવે છે. (Pic Credit : tibettravel.org)
આત્માની શાંતિ માટે પ્રાર્થનાઃ
ત્યાર બાદ મૃત વ્યક્તિની આત્માની શાંતિ માટે અહીં પ્રાર્થના પણ કરવામાં આવે છે. તે સમયે અહીં તિબ્બતી બુક ઓફ ધ ડેથ નામનું ધાર્મિક પુસ્તક પણ વાંચવામાં આવે છે. (Pic Credit : tibettravel.org)
આ વ્યક્તિ રાખતો હતો 130 પત્નીઓ, બાળકોની સંખ્યા છે તેના કરતા ત્રણ ઘણી...
સ્મશાનના કર્મચારીઓ લાશના કરે છે ટુકડાઃ
સ્કાઈલ બુરિયલની પરંપરા મુજબ વ્યક્તિના મૃત્યુ બાદ તેના શવને અંતિમક્રિયા માટે સ્મશાનમાં લઈ જવાય છે. જ્યાં સ્મશાનના કર્મચારીઓ લાશના ટુકડા કરે છે. આ લાશના ટુકડાઓને જઉં અને લૌટમાં ડબોળીને ગિદ્ધોંને ખવડાવવામાં આવે છે. (Pic Credit : tibettravel.org)
TRUMP ની પુત્રી IVANKA હંમેશા તેના Beautiful Look ને કારણે રહે છે ચર્ચામાં, જુઓ Photos
Trending Photos