Viral Pics: વન પીસ ડ્રેસમાં ડોગ સાથે ફરતી જોવા મળી મલાઇકા અરોરા

મલાઇકા અરોરા (Malaika Arora)ને મુંબઇના બાંદ્રામાં પોતાના પાલતૂ કુતરા સાથે જોવા મળી.

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ફરી એકવાર ઝડપથી ફેલાવવા લાગ્યો છે. એવામાં દેશભરમાં 'અનલોક 2' તો લાગૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ લોકો ફરીથી ખૂબ સાવધાનીઓ વર્તી રહ્યા છે. તો બીજી તરફ બોલીવુડ સેલેબ્સ પણ સતત મુંબઇના રોડ પર સ્પોટ કરવામાં આવી રહ્યા છે. મંગળવારે ઘણા બોલીવુડ સેલેબ્સને મુંબઇમાં ઘરથી બહાર સ્પોટ કરવામાં આવ્યા, જેમાંથી એક હતી બોલીવુડની જાણિતી અભિનેત્રી મલાઇકા અરોરા (Malaika Arora). જી હાં મલાઇકા અરોરાને મુંબઇને બ્રાંદ્રામાં પોતાના પાલતૂ કુતરા સાથે દેખાઇ હતી. તે પોતાના કુતરા સાથે ફરવા નિકળી હતી. આ દરમિયાન મલાઇકા વન પીસ ડ્રેસમાં જોવા મળી હતી. મલાઇના આ ફોટા ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. 

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image

(ફોટો સાભાર: તમામ તસવીરો યોગેન શાહની છે)