Stocks to BUY: માત્ર 10 દિવસમાં લીલી લહેર કરાવશે 5 Stocks, ખરીદી લીધા તો જીંદગી બની જશે જન્નત

Top-5 Stocks to BUY: ગત 3 કારોબારી સત્રોની તેજીમાં સેન્સેક્સ 4600 પોઇન્ટથી વધુ મજબૂત થઇ ગયો છે. બજારમાં ટ્રેંડ અને સેંટિમેન્ટ સુધરી રહ્યા છે. HDFC Securities એ આગામી દ10 દિવસની દ્રષ્ટિએ આ 5 સ્ટોક્સને પોજિશનલ ટ્રેડર્સ માટે સિલેક્ટ કર્યા છે. જાણો ટાર્ગેટ, સ્ટોપલોસ સહિત સંપૂર્ણ ડિટેલ્સ... 

Nuvoco Vistas Share Price Target

1/5
image

Nuvoco Vistas નો શેર 335 રૂપિયાના સ્તર પર છે. 329 રૂપિયાના રેંજમાં ખરીદવાની સલાહ છે. ઘટાડો થતાં 319 રૂપિયાની રેંજમાં ADD કરો. તેની નીચે સરકતા 312 રૂપિયાનો સ્ટોપલોસ અને 356 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. 

Grindwell Norton Share Price Target

2/5
image

Grindwell Norton નો શેર 2611 રૂપિયાના સ્તર પર છે. 2538-2620 રૂપિયાની રેંજમાં ખરીદવાની સલાહ છે. તેની નીચે 2504 નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. ટાર્ગેટ 2766 રૂપિયાનો છે.   

Sonata Software Share Price Target

3/5
image

Sonata Software નો શેર 586 રૂપિયાના સ્તર પર છે. 559 રૂપિયાની રેંજમાં ખરીદવાની સલાહ છે. ઘટાડો થતાં 574 ની રેંજમાં ADD કરો. તેની નીચે સરકતા 540 રૂપિયાનો સ્ટોપલોસ અને 600 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. 

Heidelberg Cement Share Price Target

4/5
image

Heidelberg Cement નો શેર 214 રૂપિયાના સ્તર પર છે. 208 રૂપિયાની રેંજમાં ખરીદવાની સલાહ છે. ઘટાડો થતાં 201 ની રેંજમાં ADD કરો. તેની નીચે સરકતા 198 રૂપિયાના સ્ટોપલોસ રાખવાનો છે અને 22.05 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. 

Ajanta Pharma Share Price Target

5/5
image

Ajanta Pharma નો શેર 2420 રૂપિયાના સ્તર પર છે. 2370 રૂપિયાના રેંજમાં ખરીદવાની સલાહ છે. ઘટાડો થતાં 2340 ની રેંજમાં ADD કરો. 2496 રૂપિયાના ટાર્ગેટ અને 2278 રૂપિયા સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. 

(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)