આ છે મોદી સરકારના ફુલગુલાબી બજેટની 15 મોટી જાહેરાતો, આજથી બદલાઈ જશે
Union Budget 2024 Highlights: આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ થયું છે. ત્યારે સરકારનું આ બજેટ લોકો માટે ફુલગુલાબી સાબિત થયું છે. સરકારે ખેડૂત, વિદ્યાર્થી, રોજગાર, મકાન, ટેક્સ, આરોગ્ય ક્ષેત્રે અનેક મોટી જાહેરાતો કરી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2024 માં ઘણી મોટી જાહેરાતો કરી છે.
આવકવેરા સ્લેબમાં સુધારો
આવકવેરાના સ્લેબમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ અંતર્ગત હવે 0-3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. જ્યારે 3-7 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેક્સ લાગશે. 7-10 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક પર 10 ટકા ટેક્સ લાગશે. 10-12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ટેક્સ લાગશે. 12-15 લાખ રૂપિયાની આવક પર 20% ટેક્સ અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ લાગશે. જોકે, જૂના ટેક્સ માળખામાં કોઈ ફેરફાર ન હોવાથી અનેક નાગરિકોને નિરાશા મળી છે.
બજેટ 2024 ની મોટી જાહેરાત
ભારતમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. મોબાઈલ ફોન, મોબાઈલ PCDA અને મોબાઈલ ચાર્જર પર બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. આવનારા સમયમાં તેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. આ કટ મોબાઈલ ફોન અને અન્ય ઘણા ભાગોમાં કરવામાં આવ્યો છે. તેનાથી ઈન્ડસ્ટ્રી પર સકારાત્મક અસર પડશે અને ફોનની કિંમતમાં પણ ઘટાડો થઈ શકે છે. મોબાઈલ ફોન, મોબાઈલ PCDA (પ્રિન્ટેડ સર્કિટ ડિઝાઈન એસેમ્બલી) અને મોબાઈલ ચાર્જિંગ પર બેઝિક કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ તમામ ભાગો પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ઘટાડીને 15 ટકા કરવામાં આવી છે.
બજેટ 2024 ની મોટી જાહેરાત
કેન્સરની સારવાર માટે વપરાતી ત્રણ દવાઓને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે.
બજેટ 2024 ની મોટી જાહેરાત
કિંમતી ધાતુઓ અંગે નાણાપ્રધાન સીતારમણે કહ્યું કે, સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 6% અને પ્લેટિનમ પર 6.5% કરવામાં આવશે.
બજેટ 2024 ની મોટી જાહેરાત
બજેટ 2024 ની મોટી જાહેરાત
બજેટ 2024 ની મોટી જાહેરાત
બજેટ 2024 ની મોટી જાહેરાત
બજેટ 2024 ની મોટી જાહેરાત
બજેટ 2024 ની મોટી જાહેરાત
બજેટ 2024 ની મોટી જાહેરાત
બજેટ 2024 ની મોટી જાહેરાત
બજેટ 2024 ની મોટી જાહેરાત
બજેટ 2024 ની મોટી જાહેરાત
બજેટ 2024 ની મોટી જાહેરાત
બજેટ 2024 ની મોટી જાહેરાત
Trending Photos