Tina Dutta એ પહેરી આટલી બોલ્ડ બિકિની, લોકોના મોંઢામાંથી નિકળી ન શક્યા શબ્દો

ટીવીની દુનિયામાં એક જ સીરિયલથી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી ટીના દત્તા (Tina Dutta) નું નામ સૌથી બોલ્ડ અભિનેત્રીમાં સામેલ છે. ટીના ક્યારેય ટોપલેસ તો ક્યારેક સેમીન્યૂડ શૂટ વડે લોકોને આશ્વર્યમાં મુકે છે તો બીજી તરફ તેમણે આટલી બોલ્ડ બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે કે તેમના ફેન્સનું દિલ ધડકી રહ્યું છે. ટીનાએ ફરી એકવાર પોતાની સ્ટનિંગ તસવીરો વડે તહેલકો મચાવી દીધો છે. જુઓ આ તસવીરો... 

આપ્યા હોટ પોઝ

1/6
image

આ ફોટામાં ટીના દત્તા ખૂબ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. (ફોટો સાભાર: Instagram@TinaDutta)

ફ્લોરલ બિકિનીમાં ટીના

2/6
image

તેમણે ફ્લોરલ પ્રિંટવાળી એકદમ કટવાળી સ્ટાઇલની બિકિની પહેરી છે. (ફોટો સાભાર: Instagram@TinaDutta)

ખુલ્લા વાળનો જલવો

3/6
image

સ્વિમસૂટની સાથે તેમણે વાળને ઓપન સ્ટાઇલમાં રાખ્યા છે. (ફોટો સાભાર: Instagram@TinaDutta)

ન્યૂડ મેકઅપે આપ્યો ગોર્જિયસ અંદાજ

4/6
image

આ સ્વિમસૂટની સાથે ટીનાએ ન્યૂડ મેકઅપ લગાવીને પોતાના હુસ્નને વધુ નિખાર આપ્યો છે. (ફોટો સાભાર: Instagram@TinaDutta)

ટોંડ બોડી ફિટનેસ

5/6
image

ટીનાની આ બિકિનીના ધારદાર કટથી તેમની ટોંડ બોડી ફિટનેસ સ્પષ્ટ જોવા મળી રહી છે. (ફોટો સાભાર: Instagram@TinaDutta)

આ સીરિયલથી મળી ઓળખ

6/6
image

તમને જણાવી દઇએ કે ફેમસ સીરિયલ 'ઉતરન' માં ઇચ્છાના પાત્રથી ઓળખ મળી હતી. (ફોટો સાભાર: Instagram@TinaDutta)