First Night પર મોટાભાગે ભારતીયો કરે છે આ કામ, જાણીને કદાચ વિશ્વાસ નહીં કરો તમે

લગ્ન પછી, દરેક First Nightની આતુરતાથી રાહ જુએ છે. સામાન્ય રીતે લોકો ફર્સ્ટ નાઈટ વિશે અનેક પ્રકારના સપના જોતા હોય છે અને કેટલાક આ ખાસ રાત વિશે વિચારી નર્વસ પણ થઈ જાય છે. જાણો, ભારતીય કપલ તેમની સુહાગરાત પર શું કરે છે.

નવી દિલ્હી: દરેકના જીવનમાં લગ્ન એક મોટો બદલાવ લાવે છે. લગ્નની સાથે જ લોકોના જીવનનો નવો તબક્કો શરૂ થાય છે. દરેક વ્યક્તિ સારા જીવન સાથી (Life Partner) સાથે જીવન વિતાવવાનું સપનું જોવે છે. લગ્નમાં, ફક્ત બે જ લોકો નહીં પણ બે પરિવારો પણ જોડાય છે. લગ્ન બાદ દરેક આતુરતાથી સુહાગરાત (First Night)ની રાહ જુએ છે અને હમેશાં માટે એક-બીજાના બની જાય છે. દરેકના મનમાં સુહાગરાતને લઇને પોતાના વિચાર અને માન્યતાઓ હોય છે. આજે અમે તમને જણાવીશું કે ભારતીય કપલ તેમના લગ્નની ફસ્ટ નાઈટ પર ખરેખર શું કરે છે.

આરામ છે જરૂરી

1/4
image

લગ્ન એક લાંબી પ્રક્રિયા છે, તેની વિધિ થોડા દિવસ પહેલાથી શરૂ થઈ જાય છે. લગ્નથી પહેલા રોકા, સગાઈ, હલ્દી, મહેંદી, વરમાળા, ફેરા અને વિદાઈ જેવી કેટલીક પરંપરાઓ નિભાવી પડે છે. આ બધા વચ્ચે વર-વધુ ઘણા થાકી જાય છે. સુહાગરાતના દિવસે બંને આરામ કરવા માટે સમય મળી જાય છે, આ કારણે કેટલાક કપલ સુહાગરાત પર આરામ કરવાનું પસંદ કરે છે.

ગપસપનો રાઉન્ડ

2/4
image

લગ્નની વિધિ પૂર્ણ થયા પછી પણ ઘરમાં મહેમાનોની હલચલ જોવા મળે છે. વરરાજાની ભાભી અને બહેનો વરરાજા અને દુલ્હનને ઘેરે બેસી જાય છે અને હસી-મજાક કરતા હોય છે. આ દિવસે, બહેનો તેમના ભાઈને ઘણી મજાક ઉડાવે છે. કેટલીક વખત તો ગપસપમાં આખી રાત નીકળી જાય છે.

એક-બીજા સાથે વાતચીત

3/4
image

સુહાગરાતની રાતે કેટલાક કપલ્સ વાતચીતમાં જ રાત પસાર કરે છે. ભારતમાં મોટાભાગે લોકોની અરેન્જ મેરેજ થયા છે. આ કારણે બંને એકબીજાને સારી રીતે સમજવા પર વધારે ધ્યાન આપે છે. કેટલાક કપલ્સ આ સુંદર ક્ષણ પર તેના પાર્ટનરને યાદગાર ગિફ્ટ પણ આપે છે.

હનીમુનનો પ્લાન

4/4
image

કપલ્સમાં હનીમુન (Honeymoon)નો ઘણો ક્રેઝ હોય છે. ભારતના મોટાભાગના કપલ્સ (Couples) સુહાગરાતની જગ્યાએ હનીમુન પર શારીરિક સંબંધ બનાવવામાં વિશ્વાસ રાખે છે, જેથી તેમનું હનીમુન હમેશા યાદગાર બની રહે. તેથી ઘણી વખત તેઓ સુહાગરાત પર હનીમુનનો પ્લાન બનાવતા બનાવતા સુઈ જતા હોય છે.