Late Period Reasons: શું તમારા Periods લેટ થઇ રહ્યા છે? જાણો તેના 5 મોટા કારણ

મહિલાઓ માટે પીરિયડ્સ (Periods)ના દિવસોમાં કોઇ મુસીબતથી ઓછું હોતું નથી. આ દરમિયાન ઘણી મહિલાઓને ભારે દુખાવો સહન કરવો પડે છે. તો બીજી તરફ મહિલાઓ માએ પીરિયડ્સનો ટાઇમ પર ન આવવો (Irregular Periods) માથાનો દુખાવો બની જાય છે. પીરિયડ્સ સમયસર ન આવતાં (Late Periods) ન આવતાં ઘણી મહિલાઓને પ્રેગ્નેંસી (Pregnancy)નો ડર સતાવવા લાગે છે. આજે જાણીએ કેટલીક એવી વાતો જેના લીધે પીરિયડ્સ આવવામાં મોડું (Late Period Reasons) થતું હોય છે. 

નવી દિલ્હી: મહિલાઓ માટે પીરિયડ્સ (Periods)ના દિવસોમાં કોઇ મુસીબતથી ઓછું હોતું નથી. આ દરમિયાન ઘણી મહિલાઓને ભારે દુખાવો સહન કરવો પડે છે. તો બીજી તરફ મહિલાઓ માએ પીરિયડ્સનો ટાઇમ પર ન આવવો (Irregular Periods) માથાનો દુખાવો બની જાય છે. પીરિયડ્સ સમયસર ન આવતાં (Late Periods) ન આવતાં ઘણી મહિલાઓને પ્રેગ્નેંસી (Pregnancy)નો ડર સતાવવા લાગે છે. આજે જાણીએ કેટલીક એવી વાતો જેના લીધે પીરિયડ્સ આવવામાં મોડું (Late Period Reasons) થતું હોય છે. 

બેડરૂમ સીક્રેટ: SEX લાઇફને લઇને ચોંકાવનારો ખુલાસો કરી ચૂક્યા છે આ બોલીવુડ સ્ટાર્સ

તણાવથી પીરિયડ્સ થાય છે અનિયમિત

1/5
image

તણાવના લીધે પીરિયડ્સ (Periods) પર અસર પડે છે. તણાવથી શરીરમાં GnRH નામના હોર્મોનની માત્રા ઓછી થઇ જાય છે. તેના લીધે પીરિયડ્સ ટાઇમ પર આવતા નથી. એટલા માટે પોતાને તણાવમુક્ત રાખો અને વધુ પ્રોબ્લમ થતાં ડોક્ટરને સંપર્ક જરૂર કરો. 

બિમાર થતાં પ્રભાવિત થાય છે પીરિયડ્સ

2/5
image

જો તમને શરદી, ખાંસી, તાવ અથવા અન્ય કોઇ બિમારી તમને ચપેટમાં લઇ લે છે તો પણ પીરિયડ્સ (Periods) આવવામાં મોડું થાય છે, તો બીજી તરફ બિમારીથી બહાર નિકળતાં જ પીરિયડ્સ (Periods) ટાઇમ પર આવવાનું શરૂ થઇ જાય છે. 

દિનચર્યામાં ફેરફારથી અનિયમિત થાય છે પીરિયડ્સ

3/5
image

ઘણીવાર જોવા મળ્યું છે કે જેમ કે મહિલાઓની દિનચર્યામાં ફેરફાર થાય છે, તરત જ પીરિયડ્સ (Periods) આવવામાં સમસ્યા થવા લાગે છે. પહેલાં જેવી દિનચર્યા પરત ફરતાં જ પીરિયડ્સ (Periods)પણ પહેલાંની માફક નિયમિત થઇ જાય છે. 

બર્થ કંટ્રોલ પિલ્સથી થાય છે પરેશાની

4/5
image

મોટાભાગે જોવા મળ્યું છે કે કેટલીક મહિલાઓ માતા બનવા માંગતી નથી. તેના માટે તે બર્થ કંટ્રોલ પિલ્સ (Birth Control Pills) ખાઇ લે છે. આવી દવાઓ ખાવાથી પીરિયડ્સ અનિયમિત થઇ જાય છે. આ દવાઓથી પીરિયડ્સ અથવા તો બંધ થઇ જાય છે અથવા તો જલદી આવવા લાગે છે. સમસ્યાના વધતાં ડોક્ટરનો સંપર્ક જરૂર કરો. 

બ્રેસ્ટફીડિંગના કારણે પીરિયડ્સમાં સમસ્યા

5/5
image

બાળકને દૂધ પિવડાવવાના લીધે પણ પીરિયડ્સ સમયસર આવવામાં સમસ્યા થાય છે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે બાળકોને બ્રેસ્ટફીડિંગ (Breastfeeding) કરાવવાનું બંધ કર્યા બાદ જ પીરિયડ્સ નિયમિત થઇ જાય છે.