Hina Khan ની તસવીરોએ ફરી ઇન્ટરનેટ પર વર્તાવ્યો કહેર

હિના ખાન  (Hina Khan) એ તાજેતરમાં જ પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

નવી દિલ્હી: ટીવી સેલેબથી બોલીવુડ એક્ટ્રેસ બની ચૂકેલી હિના ખાન (Hina Khan) સોશિયલ મીડિયા પર સતત પોતાના ફેન્સ સાથે એક્ટિવ છે. તે પોતાના વ્યસ્ત શિડ્યૂલમાંથી પણ પોતાના ફેન્સ માટે સતત સોશિયલ મીડિયા પર નવી-નવી તસવીરો અપડેટ કરતાં પાછળ હટતી નથી. હવે મોટાભાગે જીમમાં નજાર હિના ખાને પોતાના એક નવા ફોટોશૂટ વડે સોશિયલ મીડિયા પર કહેર વર્તાવ્યો છે. આવો જોઇએ હિના ખાનની લેટેસ્ટ PICS...

એકદમ સુંદર દેખાઇ રહી છે હિના

1/5
image

આ તસવીરોમાં હિનાની સુંદરતા જોવાની તો બને છે. 

લોકોને પસંદ આવી રહી છે તસવીરો

2/5
image

લોકોને પસંદ આવી રહી છે તસવીરો

લોકો સતત કરી રહ્યા છે કોમેન્ટ્સ

3/5
image

હિનાના આ ફોટા પર સતત કોમેન્ટ અને લાઇક્સ આવી રહ્યા છે. 

ફેશનની દુનિયામાં છવાયેલી રહે છે

4/5
image

હિના ફિટનેસની સાથે ફેશનની દુનિયામાં પણ છવાયેલી રહે છે. તેમનો અંદાજો ટીવીની બાકીની અભિનેત્રી કરતાં અલગ અને એકદમ ગ્લેમરસ છે. 

હિનાના ફોલોવર્સ

5/5
image

હિનાના 9 મિલિયનથી વધુ ફોલોવર્સ છે.