Chandra Grahan 2022: આ 5 રાશિના જાતકો માટે શુભ છે ચંદ્ર ગ્રહણ, થશે ચારેય તરફથી ફાયદો!

Chandra Grahan 2022 Effect on Zodiac Sign: 16 મે ના પૂર્ણ ચંદ્ર ગ્રહણ થઈ રહ્યું છે. આમ તો આ ગ્રહણ ન તો ભારતમાં દેખાશે અને ન તો તેનો સુતક કાળ માન્ય રહેશે. જ્યોતિષ અનુસાર આ ગ્રહણ 5 રાશિના જાતકો પર શુભ અસર પડશે. જો કે, ધર્મ અને જ્યોતિષમાં સૂર્ય ગ્રહણ, ચંદ્ર ગ્રહણને શુભ માનવામાં આવતા નથી. તેથી આ દરમિયાન કેટલાક કામ કરવાની ના પાડવામાં આવે છે. 2 દિવસ બાદ થઈ રહેલા ચંદ્ર ગ્રહણ ઉત્તર દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકાના કેટલાક ભાગમાં દેખાશે. આવો જાણીએ આ ગ્રહણ કઈ રાશિના જાતકો માટે શુંભ છે.

મેષ રાશિ

1/5
image

મેષ રાશિના જાતકો માટે આ ચંદ્ર ગ્રહણ અનુકૂળ ફળ આપશે. તેમને કરિયરમાં પ્રગતી મળશે. વ્યાપારીઓને લાભ થશે. આ રાશિના જાતકોને ધન લાભ થવાનો પ્રબળ યોગ છે. કામમાં સફળતા પણ મળશે.

વૃષભ રાશિ

2/5
image

વૃષભ રાશિના જાતકો માટે આ ચંદ્ર ગ્રહણ શુભ છે. તેમને થોડું ધૈર્ય રાખવાની જરૂરિયાત છે અને મોટી સફળતા તેમના ખોળામાં હશે. માન-સન્માન વધશે. મહત્વપૂર્ણ કામ પૂરા થઈ શકે છે.

કર્ક રાશિ

3/5
image

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે તેથી આ રાશિ પર ચંદ્ર ગ્રહણની ખરાબ અસર નહીં પડે. પરંતુ તેમના લાપ જ થશે. સંબંધો સારા થશે. સારા સમાચાર મળી શકે છે. કામમાં સફળતા મળશે.

સિંહ રાશિ

4/5
image

સિંહ રાશિના જાતકો માટે આ ચંદ્ર ગ્રહણ અનુકૂળ રહેશે. તેમને કેટલીક સુખદ સૂચનાઓ મળી શકે છે. ધન લાભ થશે, જે તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરશે. પરિવારમાં ખુશી રહેશે.

કુંભ રાશિ

5/5
image

કુંભ રાશિના જાતકો માટે આ ચંદ્ર ગ્રહણ શુભ સમય લાવશે. તેમને લાભ થશે. કામ થવા લાગશે. પરંતુ આ દરમિયાન કોઈ ખોટું કામ ન કરો, નહીં તો નુકસાન થઈ શકે છે.