PICS: દિશા પટણીની આ 10 સુંદર તસવીરોના દિવાના થયા ફેન્સ

દિશા પટણી (Disha Patani)ને છેલ્લી વાર ફિલ્મ 'મલંગ'માં જોવા મળી હતી, જેમાં અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર અને કુણાલ ખેમૂ પણ મહત્વપૂર્ણમાં હતા.

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી દિશા પટણી (Disha Patani)એ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક બિકિનીમાં પોતાની એક સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે બ્લેક બિકિનીમાં સુતી જોવા મળી રહી છે, તો બીજી તરફ સૂરજની કિરણો તેમના ચહેરા પર સોનેરી ચમક ફેલાવી રહી છે. તસવીર સાથે દિશાએ લખ્યું, 'મને પરત લઇ જાવ.' દિશા પટણીની આ તસવીરની સાથે તેમની વધુ ઘણી ઇંસ્ટા પિક્સ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.

જેમાં તેમની સુંદરતા જોવા જ રહી. ઇંસ્ટાગ્રામ પર દિશા પટણીના ફેન્સ સતત તેમની તસવીરો પર કોમેન્ટ્સ કરી રહ્યા છે અને તેમના કોમેન્ટ્સ વાંચીને એવું લાગી રહ્યું છે કે તે દિશાની સુંદરતાના દિવાના છે. કામની વાત કરીએ તો દિશા પટણીને છેલ્લી વાર ફિલ્મ 'મલંગ'માં જોવા મળી હતી, જેમાં અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર અને કુણાલ ખેમૂ પણ મહત્વપૂર્ણમાં હતા. તો આવો તમને બતાવીએ દિશા પટણીની તે 10 તસવીરો જે હાલ ઇન્ટરનેટ પર છવાયેલી છે.

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image

(ફોટો સાભાર: તમામ તસવીરો દિશા પટણીના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)

Trending Photos