રશિયા-યૂક્રેન યુદ્ધની દુનિયા પર અસર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ છે. આ દરમિયાન તમામ લોકોના મનમાં એક પ્રશ્ન છે કે આ યુદ્ધની તેમના દેશ અને બજાર પર શું અસર થશે. આ યુદ્ધની સીધી અસર શેરબજાર પર પણ જોવા મળી રહી છે.
નેચરલ ગેસના ભાવમાં વધારો થવાની આશંકા છે
1/13
રશિયા યુરોપને 40% તેલ અને કુદરતી ગેસ વેચે છે
2/13
યુરોપિયન દેશોમાં વીજળીના ભાવ વધી શકે છે
3/13
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મોટું નુકસાન થવાની સંભાવના છે
4/13
સોનાના ભાવમાં વધારો
5/13
ભારતમાં સોનાનો ભાવ
6/13
સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં 2%નો વધારો
7/13
રિફાઇંડના ભાવ વધી શકે છે.
8/13
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો
9/13
અમેરિકી સૈનિકો દુનિયાની અંદર નહીં જાય
10/13
પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો
11/13
ખાદ્યપદાર્થોના ભાવ વધી શકે છે
12/13
ઘઉંના ભાવ વધી શકે છે.
13/13
Trending Photos