SnowFall :હિમાચલમાં પ્રકૃતિઓ ઓઢી બરફની ચાદર, 10 તસવીરોમાં જોવો સુંદર નજારો

શિયાળાની શરૂઆત થતાની સાથે જ હિમાચલના પહાડોમાં બરફ વર્ષા શરૂ કરી થઇ ગઇ છે. હિમાચલ પ્રદેશમાં બુધવારે થયેલા સ્નોફ્લો બાદ ત્યાનો નજારો એકદમ સુંદર થઇ ગયો છે. બરફ વર્ષાની સાથે આવેલા વરસદાને કારણે તાપમાનમાં ભારે ઘટાડો સામે આવ્યો છે. બુધવારે અહિંયા આશરે 8 ઇંચ જેટલો બરફનો વરસાદ થયો હતો. કુલ્લુ જિલ્લાના કોઠી વિસ્તારમાં પણ બુધવારે ભારે બરફ વરસાદ થયો હતો. તો મનાલીમાં પણ શરદીઓમાં પહેલ વાર સ્નોફોલ થવાથી બરફની ચાદરથી ઢંકાયું હતું. 
 

શિયાળાની શરૂઆત થતાની સાથે જ હિમાચલના પહાડોમાં બરફ વર્ષા શરૂ કરી થઇ ગઇ છે. હિમાચલ પ્રદેશમાં બુધવારે થયેલા સ્નોફ્લો બાદ ત્યાનો નજારો એકદમ સુંદર થઇ ગયો છે. બરફ વર્ષાની સાથે આવેલા વરસદાને કારણે તાપમાનમાં ભારે ઘટાડો સામે આવ્યો છે. બુધવારે અહિંયા આશરે 8 ઇંચ જેટલો બરફનો વરસાદ થયો હતો. કુલ્લુ જિલ્લાના કોઠી વિસ્તારમાં પણ બુધવારે ભારે બરફ વરસાદ થયો હતો. તો મનાલીમાં પણ શરદીઓમાં પહેલ વાર સ્નોફોલ થવાથી બરફની ચાદરથી ઢંકાયું હતું. 
 

હિમાચલમાં થયેલ બરફ વર્ષા બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી હતી

1/10
image

સોમવારે વાતાવરણમાં આવેલા બદલાવને કારણે અહિના પહાડી વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. છેલ્લા બે દિવસોથી દિલ્હીના એનસીઆરમાં પણ તેની અસરના કારણે સામાન્ય વરસાદ નોધાયો હતો. જ્યારે હિમાચલના અમૂક વિસ્તારોમાં બરફ વર્ષાને કારણે તાપમાન પણ માઇનસમાં પહોચ્યું હતું.

બરફથી ઢંકાયું શિમલા શહેર

2/10
image

સતત થઇ રહેલી બરફ વર્ષાનવે કારણે અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે.. લાહૌલ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી બરફ વર્ષા થઇ રહી છે. 

 

ત્રણ દિવસથી થઇ રહી છે બરફ વર્ષા

3/10
image

બરફ વર્ષાને કારણે રોહતાંગ પાસ આગામી પાંચ મહિનાઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. લેહ અને માનાલી હાઇવે હવે એપ્રીલમાં જ ખુલશે. 

 

રોહતાંગ પાસ આગામી પાંચ મહિનાઓ માટે બંધ

4/10
image

હિમાચલમાં પડી રહેલા બરફ વર્ષાને કારણે રોહતાંગ પાસ બંઘ કરી દેવામાં આવ્યો છે. જેનાથી 200 કરતા પણ વધારે લોકો મનાલીમાં ફસાયા હોવાની આશંકા છે. 

લોહૌલના કાકસરમાં ફેલાઇ બરફની ચાદર

5/10
image

હિમાચલ પ્રદેશમાં મંગળવારમાં ઉનામાં મહત્તમ તાપમાન 24.2, કંગડામાં 22.7, બિલાસપુરમાં 21.0, હમીરપુરમાં 20.2, સુદરનગરમાં 21.2 નાહનમાં ,23.6 ,સોલનમાં 22.4, ધર્મશાલામાં 18.6 , શિમલામાં 18.3 અને તથા લાહૌલ ઘાટીમાં તો માઇનસમાં આવી ગયુ હતું. 

લાહૌલ ઘાટીમાં પારો માઇનસમાં પહોચ્યો

6/10
image

આ વખતે હિમાચલમાં મોનસૂનની વહેલી વિદાય થતા ઠંડીની પણ વહેલી શરૂઆત થઇ હતી. હવામાન ખાતાએ 12 થી 14 નવેમ્બર સુધી હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરી છે. 

હવામાન ખાતાએ કરી હતી આગાહી

7/10
image

હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ લાહોર સ્પીતિ જિલ્લાના મુખ્યાલય કેલંહમાં બુધવારે સવારે એક સેમી સુધી બરફ વર્ષા નોધાઇ હતી. 

કિન્નોરના કલ્પામાં માઇનસ 0.2 ડિગ્રી તાપમાન

8/10
image

બરફ વર્ષાથી કિન્નોરના કલ્પામાં માઇનસ 0.2 ડિગ્રી અને મનાલીમાં 2.2 ડિગ્રી તાપમાન નોધાયું હતું. 

મેદાન વિસ્તારમાં છવાયા વાદળ

9/10
image

રાજ્યના મેદાન વાળા વિસ્તારોમાં વાદળો છવાઇ ગયા છે. આગામી ચાર પાંચ દિવસો સુધી વાતાવરણ ઠુંડુ રહેવાની આશા છે. 

સમગ્ર પ્રદેશમાં આગામી 24 કલાક સુધી હવામાન ખાતાનું એલર્ટ

10/10
image

પ્રદેશમાં થઇ રહેલા વરસાદ અને બરફ વર્ષાને કારણે તાપમાન 2થી 3 ડિગ્રી નીચે આવી ગયું છે. હવામાન ખાતાએ આગામી 24 કલાસ સુધી એલર્ટ આપી દીધું છે. 

(ફોટો : ANI)