આ રીતે FREEમાં Disney+Hotstar પર જોવો IPL અને ફેવરિટ SHOWS! નહીં આપવા પડે પૈસા

Free Disney+Hotstar Subscription in Airtel-Jio Prepaid Plans:  OTT પ્લેટફોર્મ પર તમને ક્રિકેટ અને તમારો ફેવરિટ શો જોવા મળશે...Disney + Hotstar. IPL હોય કે અનુપમા, તમે Disney + Hotstar પર બધું જ ફ્રીમાં જોઈ શકશો..એરટેલ અને જીઓનું કાર્ડ ખરીદો ત્યારે તમારે સબસ્ક્રિય્શન માટે એક પણ રૂપિયો નહીં ચૂકવવો પડે.. 

 


 

 

1/5
image

Jioનો 151 રૂપિયાનો પ્લાન સસ્તો પ્રીપેડ પ્લાન છે.આ પ્લાનમાં તમને 8GB ડેટા અને Disney + Hotstarની ત્રણ મહિનાની મેમ્બરશિપ મળશે.

2/5
image

Jioના આ પ્લાનમાં 1.5GB દૈનિક ડેટા 28 દિવસ માટે  મળશે..સાથે અનલિમિટેડ કોલ, 100 SMS મળશે..આ પ્લાન ત્રણ મહિના માટે Disney + Hotstar સબસ્ક્રિપ્શન સાથે આવે છે અને તેની વેલિડિટી 28 દિવસની છે.

3/5
image

તાજેતરમાં બે નવા પ્લાન એરટેલે લોન્ચ કર્યા જેમાં તમને ત્રણ મહિના માટે Disney + Hotstarની ઍક્સેસ આપવામાં આવે છે. આ પ્લાન 399 રૂપિયાનો છે..જેમાં  દરરોજ 2.5GB ડેટા, 100 SMS અને અન લિમિટેડ કોલનો લાભ અપાય છે.

4/5
image

રિલાયન્સ જિયોના 783 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં  દરરોજ 100 SMS,84 દિવસ માટે 1.5GB દૈનિક ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને ત્રણ મહિના માટે Disney+Hotstar મળે છે. 

5/5
image

એરટેલે જે બીજો પ્લાન લોન્ચ કર્યો છે તેની કિંમત 839 રૂપિયા છે. જેમાં તમને 84 દિવસ માટે દરરોજ 2GB ડેટા અને 100 SMS અને કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કૉલિંગ સુવિધા મળશે. આ પ્લાન ત્રણ મહિના માટે Disney + Hotstarની ઍક્સેસ સાથે પણ આવે છે.