માતા અને માસી સાથે ટશનમાં જોવા મળ્યો તૈમુર

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર અને તેનો દીકરો તૈમુર સતત મીડિયાની ચર્ચામાં રહે છે. તૈમુરની તસવીરો વારંવાર મીડિયામાં વાઇરલ થાય છે. રવિવારે તૈમુર ફરી એકવાર મુંબઈના બાંદરા વિસ્તારમાં માતા કરીના સાથે જોવા મળ્યો. આ વખતે તેની સાથે માસી કરિશ્મા કપૂર પણ હતી. 

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર અને તેનો દીકરો તૈમુર સતત મીડિયાની ચર્ચામાં રહે છે. તૈમુરની તસવીરો વારંવાર મીડિયામાં વાઇરલ થાય છે. રવિવારે તૈમુર ફરી એકવાર મુંબઈના બાંદરા વિસ્તારમાં માતા કરીના સાથે જોવા મળ્યો. આ વખતે તેની સાથે માસી કરિશ્મા કપૂર પણ હતી. 
 

1/5
image

તૈમુર માતા કરીના સાથે જોવા મળ્યો હતો. 

2/5
image

કરીના લાલ રંગના ટ્રેક સુટમાં જોવા મળી હતી. 

3/5
image

તૈમુર અને કરીનાની સાથેસાથે કરિશ્મા કપૂર પણ જોવા મળી. 

4/5
image

તૈમુરના જન્મ પહેલાં કરીના અને જન્મ પછી તૈમુર સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. 

5/5
image

સ્ટાર કિડ તૈમુર પોતાના જન્મ સાથે જ સોશિયલ મીડિયામાં પોપ્યુલર થઈ ગયો હતો. (તમામ તસવીર : યોગેન શાહ)