પરિવારની સાથે ફરવા નિકળી Sunny Leone, વાયરલ થઇ તસવીરો

સની લિયોની (Sunny Leone) અવાર- નવાર પોતાની તસવીરોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. 

નવી દિલ્હી: બોલીવુડની જાણીતી અભિનેત્રી અને પોતાના જોરદાર ડાન્સથી બધાનું દિલ જીતનાર સની લિયોની (Sunny Leone) અવાર નવાર પોતાની તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. 2015થી અત્યાર સુધી ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવનાર ઇન્ડિયન હીરોઇનમાં સની આજે પણ આગળ છે. તે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાના ફોટા શેર કરતી રહે છે. હાલ સોશિયલ મીડિયા પર તેમણે પરિવાર સાથે સમય વિતાવતી તસવીરો અપલોડ કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.  
 

પતિ અને બાળકો સાથે ફરવા નિકળી

1/5
image

બોલીવુડ અભિનેત્રી સની લિયોની કોરોના વાયરસ નિયમોમાં ઢીલ આપ્યા બાદ પતિ અને બાળકો સાથે ફરવા નિકળી. (ફોટો સાભાર: તમામ તસવીરો સની લિયોનીના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)

સનીએ આપી ફની કેપ્શન

2/5
image

સનીએ આ ફોટાની કેપ્શનમાં લખ્યું 'બાળકો અને ડેનિયલ સાથે એનિમલ રિઝર્વ ફરી. તે ઇચ્છે છે કે હું ઉંટ અને ગધેડા પર લખું. પરંતુ આ ડેનિયલ સારી રીતે જાણે છે.'

વાયરલ થઇ રહી છે ઘણી તસવીરો

3/5
image

ફેમિલીવાળી ફોટો ઉપરાંત પણ સોશિયલ મીડિયા પર સની દ્વારા ઇંસ્ટા પર શેર કરવામાં આવી તસવીરો પણ વાયરલ થઇ રહી છે. 

ઇંસ્ટાગ્રામ પર તસવીરો કરી શેર

4/5
image

અભિનેત્રીએ ઇંસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, જેમાં તે પોતાના બાળકો નિશા, નૂહ, અશહર અને પતિ ડેનિયલ સાથે જોવા મળી રહી છે. 

સનીની પાછળ ઉંટ

5/5
image

બોલીવુડ અભિનેત્રી સની લિયોનીની તસવીરો બેકગ્રાઉન્ડમાં ઉંટ જોવા મળી રહ્યો છે.