PICS: ક્યાંક તમે મિસ નથી કરી દીધુંને સની લિયોનીનું આ લેટેસ્ટ ફોટોશૂટ

અભિનેત્રી સની લિયોની (Sunny Leone)ની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ છે. 

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી સની લિયોની (Sunny Leone)ની સોશિયલ મીડિયા પર ખૂબ મોટી ફેન ફોલોઇંગ છે. અભિનેત્રી પોતાના નવા પ્રોજેક્ટ વિશે પોતાના ઇંસ્ટાગ્રામ પર અપડેટ કરતી રહે છે. લોકડાઉન દરમિયાન જ સની લિયોની પોતાના પરિવાર સાથે અમેરિકા જતી રહી છે. સની લિયોની ત્યાં પહોંચી ખૂબ મસ્તી કરતી જોવા મળી રહી છે. જુઓ કેટલીક દિલકશ તસવીરો...

લાંબા સમય પછી સની લિયોનીએ કરાવ્યું ફોટોશૂટ

1/5
image

સની લિયોનીએ પોતાના ઘણા દિવસો પછી પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે. તેમાં સની ખૂબ ગ્લેમર દેખાઇ રહી છે. 

પરિવાર સાથે અમેરિકામાં છે સની લિયોની

2/5
image

કોરોના વચ્ચે સને પરિવાર સાથે અમેરિકા જતી રહી છે. 

સની લિયોનીની લેટેસ્ટ તસવીરો

3/5
image

તાજેતરમાં સની લિયોની પોતાની સ્વિમિંગ કરતી જોવા મળી અને જોડાયેલા ફોટા પણ તેમણે ઇંસ્ટાગ્રામ પર શેર કરી. 

તસવીરો થઇ રહી છે વાયરસ

4/5
image

કોરોના વચ્ચે સની લિયોનીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઇ રહી છે. 

સનીની મસ્તી

5/5
image

અમેરિકા પહોંચી સની ખૂબ મસ્તી કરતી જોવા મળી રહી છે.