ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડાના 5 બેસ્ટ શહેર, જાણો અહીં રહેવાનો કેટલો છે મંથલી ખર્ચ

Study In Canada: કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષિત કરે છે, આ પ્રસિદ્ધ યુનિવર્સિટીના માધ્યમથી ઉચ્ચ સ્તરનું શિક્ષણ પુરૂ પાડે છે. તેની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા તેને દુનિયાભરના વિદેશી વિદ્યાર્થીની પસંદ છે. 

1/9
image

કેનેડા પોતાની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓના માધ્યમથી ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પુરૂ પાડે છે, જે એકેડમિક કાર્યક્રમો અને રિસર્ચના અવસરોમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે છે.  

2/9
image

આ ઉપરાંત ઇમીગ્રેશન પોલિસી, પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પોગ્રામ (PGWPP) ભારત સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ગ્રેજ્યુએશન બાદ પણ કામ કરવાની મંજૂરી આપે છે, જેથી તેમને ત્યાં કાયમી રહેવાની તક મળે છે.   

મલ્ટીકલ્ચરર એનવાયરમેન્ટ

3/9
image

આ ઉપરાંત વેકકમિંગ અને મલ્ટીકલ્ચરર એનવાયરમેન્ટ સ્ટૂડેન્ટ્સને તેમના એકેડમિક અને પર્સનલ ડેવલોપમેન્ટ માટે એક સપોર્ટિવ એનવાયરમેન્ટ આપીને વિદેશમાં લાઇફને એડજસ્ટ કરવામાં હેલ્પ કરે છે. 

આ છે કેનેડાના 5 બેસ્ટ શહેર

4/9
image

ક્યૂએસ વર્લ્ડ રેકિંગના અનુસાર ઇન્ટરનેશનલ સ્ટૂડેન્ટ માટે કેનેડામાં 5 બેસ્ટ શહેરો વિશે અહીં જણાવવામાં આવી રહ્યું છે, જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જઇ શકે છે. 

ટોરોન્ટો

5/9
image

ટોરોન્ટો વિદ્યાર્થીઓ માટે પ્રિય સ્થળ બની રહ્યું છે. આ શહેર ટોરોન્ટો, યોર્ક અને રાયર્સનની યુનિવર્સિટીઓ સાથે એક સંપન્ન એકેડમિક ગ્રુપનો દાવો કરે છે. જો કે, અહીં રહેવાની કિંમત ઘણી વધારે છે. ભાડા ઉપરાંત અહીં સરેરાશ માસિક ખર્ચ રૂ. 85,000 થી રૂ. 1,20,000 સુધીનો છે. ઉંચા ખર્ચા છતાં, તે વિદ્યાર્થીઓનું પ્રિય શહેર છે.

મોન્ટ્રીયલ

6/9
image

મોન્ટ્રીયલ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓનું ઘર છે જેમ કે મોન્ટ્રીયલમાં મેકગિલ (McGill), કોનકોર્ડિયા (Concordia) અને યૂનિવર્સિટી ડી મોન્ટ્રીયલ યુનિવર્સિટી છે. મોન્ટ્રીયલ તુલનાત્મક રીતે ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરે છે. ભાડા સિવાય અહીં એવરેટમાં રહેવાનો ખર્ચ રૂ. 65,000 થી રૂ. 90,000 વચ્ચે આવે છે.

વૈંકૂવર

7/9
image

મનોહર પર્વતોની વચ્ચે આવેલું વૈંકૂવર પ્રકૃતિ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓને ખૂબ આકર્ષે છે. યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા, સિમોન ફ્રેઝર અને એમિલી કાર યુનિવર્સિટી ઓફ આર્ટ એન્ડ ડિઝાઇન સાથે આ શહેર ટોપ લેવલ એજ્યુકેશન માટે બેસ્ટ છે. જો કે, અહીં રહેવાની કિંમત ઘણી વધારે છે. ભાડા સિવાય તે દર મહિને રૂ. 80,000 થી રૂ. 1,10,000 સુધીની છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વૈંકૂવરમાં રહેવાનું પસંદ કરે છે.

ઓટાવા

8/9
image

કેનેડાની રાજધાની ઓટાવા વિદ્યાર્થીઓને ઉત્તમ વાતાવરણ પૂરું પાડે છે. ઓટાવા અને કાર્લેટન યુનિવર્સિટી અહીંની મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ છે. તે ટોરોન્ટો અને વાનકુવર કરતાં સસ્તો ખર્ચ આપે છે. ભાડા સિવાય, અહીંનો માસિક જીવન ખર્ચ રૂ. 60,000 થી રૂ. 85,000 સુધીનો છે.

ક્યૂબેક

9/9
image

આ ઐતિહાસિક ઐતિહાસિક ફ્રેન્ચ વસાહતી આકર્ષણ સાથે વિદ્યાર્થીને એક યૂનિક કલ્ચર એક્સપીરિયન્સ મળે છે. લાવલ યુનિવર્સિટી અને યૂનિવર્સિટી એ મોન્ટ્રિયલ અહીંની શ્રેષ્ઠ સંસ્થાઓ છે. ભાડા સિવાય અહીં રહેવાનો માસિક ખર્ચ રૂ. 55,000 થી રૂ. 80,000 સુધીનો છે. સમૃદ્ધ વારસો અને પ્રાકૃતિક સૌંદર્ય, ફ્રેન્ચ કેનેડિયન સંસ્કૃતિ અને અહીંનું ભોજન અદ્ભુત છે.