Stocks to BUY: 10 દિવસમાં મજબૂત કમાણી કરાવશે આ 5 Stocks, જાણો TGT-સ્ટોપલોસ

Stocks to BUY: ચૂંટણી પરિણામોના દિવસે ભારે વેચાવલીથી બજાર ઉભરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સતતત બીજા દિવસે તેજીનો માહોલ છે. હવે લોકોની નજર મોદી સરકારના શપથગ્રહણ પર છે. એવામાં આગામી 10 દિવસ દ્રષ્ટિએ HDFC સિક્યોરિટીઝે આ 5 સ્ટોક્સને ટ્રેડર્સ માટે સિલેક્ટ કર્યા છે. જાણો ટાર્ગેટ સહિતની ડિટેલ.... 

Zensar Technologies Share Price Target

1/5
image

Zensar Technologies ના શેર 650 રૂપિયાની રેંજમાં કારોબાર કરી રહ્યા છે. 632 રૂપિયાની રેંજમાં ખરીદવાની સલાહ આપવામાં આવી છે. 611 રૂપિયાની રેંજમાં એવરેજ કરો. તેની નીચે 600 રૂપિયાના સ્ટોપલોસ આપવમાં આવ્યો છે અને 648 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. 

UTI AMC Share Price Target

2/5
image

UTI AMC નો શેર 961 રૂપિયા સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આ રેંજમાં ખરીદવાની સલાહ છે. 940 રૂપિયાની રેંજમાં ADD કરો અને તેની નીચે 918 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે. ટાર્ગેટ 1012 રૂપિયાનો આપવામાં આવ્યો છે. 

Avanti Feeds Share Price Target

3/5
image

Avanti Feeds નો શેર 564 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. 556 રૂપિયાના રેંજમાં ખરીદવાની સલાહ આપવામાં આવી. તેની નીચે 539 રૂપિયાની રેંજમાં એડ કરો. તેની નીચે 528 રૂપિયાના સ્ટોપલોસ રાખવાનો છે અને ટાર્ગેટ 590 રૂપિયા આપવામાં આવ્યો છે. 

Allcargo Logistics Share Price Target

4/5
image

Allcargo Logistics નો શેર 65.5 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આ રેંજમાં ખરીદવાની સલાહ છે. તેની નીચે 63.75 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે ટાર્ગેટ 71 રૂપિયા આપવામાં આવ્યો છે. 

Nuvoco Vistas Share Price Target

5/5
image

Nuvoco Vistas નો શેર 332 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. 329 રૂપિયાને રેંજમાં ખરીદવાની સલાહ છે. નીચે આવતાં 319 રૂપિયાની રેંજમાં એડ કરો. તેની નીચે 312 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે અને ટાર્ગેટ 356 રૂપિયા આપવામાં આવ્યો છે. 

(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)