'સ્પિલ્ટ્સવિલા' ફેમ Nalini Negi બેડરૂમમાંથી શેર કર્યા બોલ્ડ PHOTOS

નલિની નેગી (Nalini Negi) આ તસવીરોમાં ક્યારેક ટોપલેસ તો ક્યારેક બિકિનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. 

નવી દિલ્હી: ફેમસ ટીવી શો 'નામકરણ' અને 'સ્પિલ્ટ્સવિલા' માં પોતાનો જલવો પાથરીને નામ કમાનાર અભિનેત્રી નલિની નેગી સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક ફ્રેશ તસવીરોના કારણે છવાઇ ગઇ છે. નલિનીએ ઇંસ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જે હવે લોકોની ઉંઘ ઉડાવી રહી છે. નલિની નેગી આ ફોટામાં ક્યારેય ટોપલેસ તો ક્યારે બિકિનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. જુઓ નિલિનીનું આ ફોટોશૂટ... 

અપનાવો આ ઉપાય: તમારી રાત બની જશે વધુ રંગીન

1/7
image

નલિની નેગીનો આ હોટ અવતાર હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાહવાહી મેળવી રહી છે.  Kareena-Anushka ની માફક આ હીરોઇનોએ પણ કર્યું બેબી બંપ ફ્લોન્ટ, ઇન્ટરનેટ પર ચર્ચામાં રહ્યા આ PHOTOS

2/7
image

નલિનીએ અહીં એક સફેદ ઓશિકાની સાથે પણ પોઝ આપ્યો છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.  Sunny Leone એ શેર કર્યા હોટ PHOTOS, હવે ફેન્સ કરી રહ્યાં છે આવી ડિમાન્ડ

3/7
image

નલિની નેગીએ તેમાં કેટલીક બ્લેક એન્ડ વ્હાઇટ પણ શેર કરી છે.  સલમાનની થનાર ભાભી Giorgia Andrianiનો HOT બિકિની અવતાર, ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ

4/7
image

નલિની આ તસવીરો જોઇ તેમના ફેન્સ ખૂબ પ્રશંસા કરતા થાકતા નથી.  Krishna Shroffનો પિંક બિકિનીમાં જોવા મળ્યો HOT&BOLD લુક, Disha Patani એ કહ્યું- 'આગ આગ આગ'

5/7
image

નલિનીએ ટીવી શો 'લૌટ આઓ તૃષા'થી પોતાના એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. 

પીળા રંગની બિકિનીમાં Mandira Bedi એ પાથર્યો જાદૂ, SEE PHOTOS

6/7
image

આ પહેલાં તે મોડલિંગના ક્ષેત્રમાં નામ કમાઇ ચૂકી હતી. 

'કેલેન્ડર ગર્લ' Ruhi Singh ની આ બિકિની Photos જોઇ નજર નહી હટાવી શકો તમે

7/7
image

તમને યાદ અપાવી દઇએ કે નલિની પોતાના રૂમમેડ સાથે વિવાદના કારણે ચર્ચામાં આવી હતી.  આ TV Acctress એક્ટ્રેસ કર્યો મોટો ખુલાસો, કહ્યું- ફિલ્મમેકર સાથે સુવા માટે કહેવામાં આવ્યું હતું