ભગવાન જાણે ફરી ક્યારે જોવા મળશે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ નજારો, જુઓ તસવીરો

કેવડિયામાં આવેલા સરદાર સરોવર ડેમ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ: કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવર ડેમ ખાતે આશરે 1.25 લાખ ક્યૂસેક પાણીનો સંગ્રહ કરતા દર કલાકે આશરે 4થી 5 સેમીનો વધારો નોંધાઇ રહ્યો છે. જે આજે રાત્રિના 12 કલાક પછી ડાઉનવર્ડ ટ્રેઇન શરૂ થશે તેવી ધારણાં વ્યક્ત કરાઇ છે. ત્યારે ભારે વરસાદ અને ઇન્દીરા સાગર ડેમમાંથી પાણીની આવક થતા નર્મદા નદી બે કાંઠે વહેતી થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.

1/6
image

2/6
image

3/6
image

4/6
image

5/6
image

6/6
image