માલદીવ પહોંચતાં જ સોનાક્ષી સિન્હા થઇ ગઇ ગ્લેમરસ, ટ્રાંસપરન્ટ કપડાં પહેરી આપ્યા આવા પોઝ

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર-નવાર તે પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેમણે પોતાની કેટલીક બિકિની ફોટોઝ શેર કરી છે. જેને જોઇને ફેન્સ પોતાનું દિલ હારી રહ્યા છે. 

સોનાક્ષીના માલદીવ ફોટોઝ

1/5
image

સોનાક્ષી સિન્હા અત્યારે માલદીવમાં રજાઓ માણી રહી છે. અભિનેત્રીએ પોતાના હોલીડે ડેસ્ટિનેશનથી સુંદર ફોટા શેર કર્યા છે, જેને જોઇને ફેન્સનું દિલ મચલી રહ્યું છે. 

બ્લૂ કલરની બિકિનીમાં લાગી રહી છે કમાલ

2/5
image

આ ફોટોઝમાં સોનાની ખૂબ બોલ્ડ લાગી રહી છે. અભિનેત્રીએ બ્લૂ અને વ્હાઇટ કલરની બિકિની પહેરી છે. જેની સાથે તેમણે વ્હાઇટ કલરનો શ્રગ કેરી કર્યો છે. 

પાણી સાથે રમતી જોવા મળી સોનાક્ષી

3/5
image

આ ફોટામાં સોનાક્ષી સિન્હાને પાણી સાથે રમતી જોઇ શકાય છે. સોનાક્ષી સિન્હા ખૂબ લાંબા સમય બાદ હોલીડે એન્જોય કરવા રવાના થઇ હતી. 

સોનાક્ષીની કાતિલ અદાઓ

4/5
image

ફોટોઝમાં તમે જોઇ શકો છો કે સોનાક્ષી દરેક ફોટામાં એક અલગ અદા બતાવી રહી છે. સોનાક્ષીની દરેક અદા કાતિલ લાગી રહી છે. 

સોનાક્ષી સિન્હાની આગામી ફિલ્મ

5/5
image