Valentines Day પર સિંગલ્સ માટે વાયરલ થયા Memes, આ જોઇ તમે પણ હસી પડશો
કેટલાક લોકો સિંગલ હોવાને કારણે સોશિયલ મીડિયા પર Memes શેર કરીને પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. આ મીમ્સને જોઇને તમે તમારા હાસ્યને રોકી શકશો નહીં
દિલની વાતને જુબાન સુધી લાવવા અને તમારા પ્રેમને (Love) વ્યક્ત કરવાનો આજનો દિવસ છે. આજે વેલેન્ટાઇન ડે (Valentine Day) છે, જેની પ્રત્યેક પ્રેમી અને પ્રેમિકા આતુરતાથી રાહ જુએ છે. પ્રેમી કપલ માટે આ દિવસ કોઈ તહેવારથી ઓછો નથી. તેથી તેઓ આ દિવસને વિશેષ બનાવવા માટે તમામ પ્રયત્નો કરે છે. તે જ સમયે, કેટલાક લોકો સિંગલ હોવાને કારણે સોશિયલ મીડિયા પર Memes શેર કરીને પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. આ મીમ્સને જોઇને તમે તમારા હાસ્યને રોકી શકશો નહીં.
સિંગલ ઓન વેલેન્ટાઈન ડે
આ ટ્વિટર યૂઝર શ્રીનિવાસે શેર કર્યું છે. આ તસવીરમાં એક તરફ અજય દેવગન કાળા ચશ્મામાં જોવા મળી રહ્યા છે, જ્યારે બીજી તરફ ચશ્મામાં ખિલ્લા લગાવેલી તસવીર છે.
શું કરીએ અમે મરી જઈએ
ટ્વિટર યૂઝર પલક બિસ્ટે પણ એક Meme શેર કર્યું છે જેમાં લખ્યું છે, અમારી કોઈ ફિલિંગ નથી? અમે શું કરી મરી જઈએ.
અમે તમારી પાસેથી વધુ સારી અપેક્ષા રાખીએ છીએ
યૂઝર નિશાંતે વેબસીરિઝ મિર્ઝાપુર-2 ના એક સીનનો ફોટો અને ડાયલોગ શેર કરતા કેપ્શનમાં લખ્યું, હું મારા હેંડસમ મિત્રને આ ડાયલોગ કહેવા ઇચ્છું છું જેણે વેલેન્ટાઈન ડે એકલા ઉજવ્યો છે.
બે ગ્રુપમાં વેચાઈ ગયું સોશિયલ મીડિયા
વેલેન્ટાઈન ડે પર સોશિયલ મીડિયા યૂઝર બે ગ્રુપમાં વહેંચાઈ ગયા છે. એક જે ઇન્ટરનેટ પર પ્રેમ ભર્યા સંદેશ લખે છે. ત્યારે બીજા સિંગલ લોકો જે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
કોઈ મળી શું?
સ્કાઈવોકર નામના ટ્વિટર યૂઝરે પોતાના મિત્રની આંખોમાં આંખો નાખી પૂછવા માંગે છે, કોઈ મળી શું?
'સીટ બેલ્ટ છે ને'
ટ્વિટર યૂઝર બ્રોયને સૌથી રમૂજી મીમ્સ શેર કર્યું છે. તેમાં એક તરફ કારમાં એક બાળક સીટ બેલ્ટ લગાવી બેઠો છે જે રોડ પર લાગેલા હોર્ડિંગને જોઇ રડવા લાગે છે. આ હોર્ડિંગમાં લખ્યું છે, કોઈ વેલેન્ટાઇન નથી? તમારો સીટ બેલ્ટ તમને સંભાળી લેશે?
Trending Photos